કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati)

Kumud Thaker
Kumud Thaker @cook_19868789

#goldenapron3
#week18
#paratha

#goldenapron3
#week18
#paratha

વધુ વાંચો

ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati)

Kumud Thaker
Kumud Thaker @cook_19868789

#goldenapron3
#week18
#paratha

#goldenapron3
#week18
#paratha

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  • 1બાઉલ ઘઉંનો લોટ
  • 4 ચમચીબટર
  • 2 ચમચીલસણની પેસ્ટ
  • ૩ ચમચીતેલ મોણ માટે
  • 2 ચમચીરવો
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીચીલી ફ્લેક્સ
  • અડધી ચમચી બેકિંગ પાવડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ અને બે ચમચી રવો મિક્સ કરી તેમાં સ્વાદાનુસાર મીઠું અને અડધી ચમચી બેકિંગ પાવડર ઉમેરી મિક્સ કરો ત્યારબાદ તેમાં ચાર ચમચી તેલ નાખી વ્યવસ્થિત મિક્સ કરો હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને નરમ કણક બાંધી લો

    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટને હાથેથી વ્યવસ્થિત ટૂંપી લો ત્યારબાદ તેને એક ભીના કપડા વડે કવર કરી લો લોટને ૧૦ મિનિટ સાઈડ પર રાખી દો. હવે લસણને ધોકા વડે ટુંપી લઇએ.

    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાઉલમાં ચાર ચમચી બટર લઈ તેમાં બે ચમચી ગાર્લિક પેસ્ટ અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને કોથમીર નાખી વ્યવસ્થિત મિક્સ કરી લો

    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લોટને વ્યવસ્થિત હાથ વડે કુણપી લો. હવે તેમાંથી એક લૂઓ લઈ રોટલી જેટલો પતલી વણી લો ત્યારબાદ તેના પર અડધી ચમચી તૈયાર કરેલ ગાર્લિક બટર ને રોટલી પર લગાડી દો ત્યારબાદ ચપ્પુ વડે તેના પર લાંબા કાપા પાડી તેને વ્યવસ્થિત ભેગા કરી એક લુવો તૈયાર કરો હવે તેના પર થોડો લોટ નાખી તેનું પરોઠું વણો

    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક પેન લગાડી તેના પર પરોઠા આમાં મૂકો બંને બાજુ ગુલાબી થાય તે રીતે શેકો આમ બધા પરાઠા તૈયાર કરો તેને દઇ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો પણ આ પરોઠું એકલું ખાવાની વધારે મજા આવશે તૈયાર છે આપણા લચ્છા પરોઠા

    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kumud Thaker
Kumud Thaker @cook_19868789
પર May 23, 2020 15:05

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લસણ લછ્છા પરાઠા પરાઠા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
  2. પાલક થાલિપીઠ
  3. સેન્ડવિચ પરાઠા(sandwich paratha in Gujarati)
  4. મુગલાઈ પરાઠા (Mughlai Paratha Recipe In Gujarati)
  5. રસમલાઈ (Ras Malai Recipe in gujarati)
  1. ગ્રીન પુલાવ (green pulav Recipe in Gujarati)
  2. ઘઉંના લોટના કુલચા (Wheat Kulcha Recipe In Gujarati)
  3. કરારી રૂમાલી રોટી (Karari Rumali Roti Recipe In Gujarati)
  4. ચોકલેટ બટર પરાઠા કેક (Chocolate Butter Paratha Cake Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12646307
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close