ગ્રીન પુલાવ (green pulav Recipe in Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

ગ્રીન પુલાવ (green pulav Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપચોખા
  2. ૧ કપપાલકની પેસ્ટ
  3. ૧ વાટકીવટાણા
  4. ૨ નંગકેપ્સીકમ
  5. ૫ નંગલીલી ડુંગળી
  6. લીલા મરચાં
  7. ૬/૭ લસણની કળી
  8. ઝુડી કોથમીર
  9. ૧ ચમચીજીરૂ
  10. મીઠું
  11. ૧/૨ વાટકીઘી અને તેલ
  12. લવિંગ
  13. ૧ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા ભાત નો દાણો છુટો રહે તેવી રીતે બનાવી લો કોથમીર લીલા મરચાં લસણ અને મીઠું નાખી તેની ચટણી બનાવી લો કેપ્સીકમ ને ઝીણા સમારી લો લીલી ડુંગળીને પાન સહિત ઝીણી સમારી લો વટાણાને પાવર બોઈલ કરી લો કાંદાની પેસ્ટ બનાવી લો એક પેનમાં ઘી અને તેલ લઈ તેમાં જીરું અને લવિંગ નાખો હવે તેમાં કાંદા ની પેસ્ટ સાંતળી લો તેમાં વટાણા નાંખી લો કેપ્સિકમ નાખી લો લીલી ડુંગળી સફેદ ભાગ પાન સહિત નાખી દો મીઠું અને ગરમ મસાલો નાખો હવે તેમાં કોથમીર ની ચટણી અને પાલકની પેસ્ટ નાખી દો તેમાં બનાવેલા ચોખા ઉમેરી દો છૂટો રહે એમ

  2. 2

    બરાબર મિક્સ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
me tamari pulav ni recipe joi .ane green chezze pulav banavyo.. recipe saras chhe.

Similar Recipes