કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati)

Kumud Thaker
Kumud Thaker @cook_19868789

ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati)

Kumud Thaker
Kumud Thaker @cook_19868789
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

બે વ્યક્તિ
  • 50 ગ્રામમગની દાળ
  • 50 ગ્રામઅડદની દાળ
  • ૪ નંગબ્રેડની સ્લાઈસ
  • 25 ગ્રામરવો
  • સો ગ્રામ તેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • અડધી ચમચી હીંગ
  • અડધી ચમચી ખાવાનો સોડા
  • 1 ચમચીજીરા પાવડર
  • ૩ ચમચીદળેલી ખાંડ
  • અઢીસો ગ્રામ મલાઈદાર દહીં
  • 1 ચમચીતીખી ચટણી
  • ૨ ચમચીગળી ચટણી
  • કોથમીર ગાર્નીશિંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગની દાળ અને અડદની દાળને એક પેનમાં ત્રણ મિનિટ માટે શેકો. દાળ શેકાઈ જાય પછી તેને થોડીવાર ઠંડી થવા માટે સાઇડ પર મૂકી દીધો

    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મિક્સર જારમાં બન્ને દાળને વ્યવસ્થિત પીસી લો તેમાં કણી ન રહે તેનું ધ્યાન રાખવું. હવે એક બાઉલમાં બ્રેડની સ્લાઇસને એક કપ પાણીમાં પલાળી લો.ત્યાર બાદ તેને હાથ વડે દબાવી બધું પાણી નિતારી તૈયાર કરે લોટમાં મિક્સ કરો આ મિશ્રણમાં 25 ગ્રામ રવો ઉમેરો

    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તૈયાર કરેલ લોટમાં સ્વાદ અનુસાર મીઠું અને એક ચપટી ખાવાનો સોડા ઉમેરી વ્યવસ્થિત મિક્સ કરી લો હવે આ મિશ્રણને 15 મિનિટ માટે સાઈડ પર મૂકી દીધો

    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    15 મિનિટ પછી વડા માટેનું મિશ્રણ ચેક કરી વધુ પડતું જાડું હોય તો તેમાં ૩ ચમચી પાણી ઉમેરી વ્યવસ્થિત મિક્સ કરી એક કડાઈમાં તેલ મૂકી વડા ઉતારવા વાળાને મીડિયમ આચે પર તળવા જેથી કરીને તે અંદરથી કાચા ના રહે. ત્યારબાદ થોડું ગરમ પાણી કરી તેમાં અડધી ચમચી હિંગ નાખી તળેલા વડા તેમાં નાખી દેવા 15 મિનિટ પછી વડા ને હાથ વડે દબાવીને પાણી નિતારી પ્લેટમાં રાખી દેવા

    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક બાઉલમાં દહી લઇ તેમાં 3 ચમચી દળેલી ખાંડ ઉમેરો ત્યારબાદ તેને બ્લેન્ડર વડે ફીણી લો. સર્વિંગ પ્લેટમાં સૌપ્રથમ વડા મૂકી તેના પર દહીં પાથરો

    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેના પર લીલી ચટણી ત્યારબાદ ગળી ચટણી મૂકી દો ત્યારબાદ તેના પર જીરાનો પાવડર ભભરાવી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો

    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahiwada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kumud Thaker
Kumud Thaker @cook_19868789
પર May 27, 2020 04:01

ટિપ્પણીઓ (6)

Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
May 28, 2020 14:18
Wawwww😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીંવડા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. દાળ બાટી (Dal Bati recipe in gujarati)
  2. મેંગો-બનાના સ્મુધી
  3. મેંગો કેક(mango cake recipe in Gujarati)
  4. મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in Gujarati)
  5. વેજ ચીઝ પિઝા(veg cheese pizza recipe in Gujarati)
  1. ગોળકેરી આચાર (Golkeri achar recipe in gujarati)
  2. ટોપરાની ચટણી (coconut chutney Recipe in Gujarati)
  3. ફ્રૂટ સલાડ (Fruit salad recipe in Gujarati)
  4. #દૂધ...#મેંગો લસ્સી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12673818
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close