કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચ્છી દાબેલી(kachhi dabeli recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચ્છી દાબેલી(kachhi dabeli recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કચ્છી દાબેલી(kachhi dabeli recipe in Gujarati)

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat

#સ્નેક્સ #post5

#સ્નેક્સ #post5

વધુ વાંચો

કચ્છી દાબેલી(kachhi dabeli recipe in Gujarati)

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat

#સ્નેક્સ #post5

#સ્નેક્સ #post5

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનીટ
બે વ્યક્તિ
  • 200 ગ્રામબટેટા
  • 1પેકેટ મસાલા સીંગ
  • 1દાડમ
  • 2કાંદા
  • દાબેલીનો મસાલો
  • થોડી કોથમીર
  • 6 નંગપાવ
  • થોડી લાલ મરચું અને લસણની પેસ્ટ
  • ખજુર-આંબલી ની ચટણી અથવા રેડીમેડ દાબેલી ની ચટણી પણ લઈ શકો છો
  • 1 વાટકીઝીણી સેવ
  • 1 ચમચીસુકુ ટોપરું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફી લઈશું ત્યારબાદ એક પેનમાં બે ચમચી તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં દાબેલીનો મસાલો ઉમેરવો બે મિનિટ માટે ચઢવા દેવો ત્યારબાદ તેમાં બટાકા ને હાથ વડે છૂંદો કરી ઉમેરવા ધ્યાન રાખો k સાવ ક્રશ ના કરી નાખવા

    કચ્છી દાબેલી(kachhi dabeli recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કચ્છી દાબેલી(kachhi dabeli recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કચ્છી દાબેલી(kachhi dabeli recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આપણે આ મિશ્રણને ત્રણથી ચાર મિનિટ માટે બરાબર હલાવી લઈશું ત્યારબાદ તેમાં થોડી ખજૂર આમલીની ચટણી ઉમેરીશું હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લેવું અને બરાબર પાથરી દેવું ત્યારબાદ તેની ઉપર મસાલા સીંગ દાડમ ઝીણી સેવ ઉમેરવી

    કચ્છી દાબેલી(kachhi dabeli recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કચ્છી દાબેલી(kachhi dabeli recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાવને ને વચ્ચેથી થોડા થોડા કટ કરી લઈશું ત્યારબાદ તેમાં બટાકાનુ પુરાણ કરીશું ચમચી વડે બરાબર દબાવવું વચ્ચે ડુંગળી કાંદા મસાલા સીંગ અને સેવ ઉમેરવી ત્યારબાદ વળી પાછું બટાકાનું પુરણ ચમચીથી દબાવીને ભરવું આ રીતે આખું પાઉં દાબેલીના મસાલા થી ભરી લેવું

    કચ્છી દાબેલી(kachhi dabeli recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કચ્છી દાબેલી(kachhi dabeli recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કચ્છી દાબેલી(kachhi dabeli recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પાવને ફરતે મસાલા સીંગ અને સેવ લગાવી દેવી ત્યારબાદ એક લોટી પર બટર મૂકો તેની પર પાવને બંને બાજુ શેકી લેવા એકદમ શેકાઈ જાય એટલે પ્લેટમાં કાઢી લેવા ત્યારબાદ તેની ઉપર મસાલા સીંગ કાંદા સેવ ચટણી ઉમેરી સર્વ કરો અને દાબેલી ખાવાનો આનંદ માણો તો તમે પણ જરૂર ટ્રાય કરજો મને જણાવશો કે કેવી બને છે

    કચ્છી દાબેલી(kachhi dabeli recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કચ્છી દાબેલી(kachhi dabeli recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કચ્છી દાબેલી(kachhi dabeli recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
પર June 12, 2020 07:51
Surat
cooking is my passion.I am Housewife.
વધુ વાંચો

ટિપ્પણીઓ (26)

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
June 16, 2020 13:38
Thank you😊😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાબેલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન બરિતો
  2. ઇનસાઇડ આઉટ વડાપાંવ (Inside out Vada Paav recipe in gujarati)
  3. વાટી દાળ ના ખમણ (Vaati Dal Khaman Recipe in Gujarati)
  4. ચણાની દાળ (Chana Dal Namkeen Recipe in Gujarati)
  5. સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  1. તીખા પુડલા
  2. મસાલા સેવ
  3. ચીઝ મસાલા ઢોસા
  4. રતલામી સેવ(ratlami sev in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12811209
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close