મસાલા સેવ

Mayuri Unadkat @mayuri29
#સ્નેકસ
સ્નેક્સ કોન્ટેસ્ટ માટે મેં બનાવી મસાલા સેવ ગુજરાતીઓની ફેવરિટ ખૂબ જલ્દી બની જતી મસાલા સેવ બનાવી છે..જે દરેક ગુજરાતી ના ઘર માં બનતી જ હોય છે..તો ચાલો આપણે બનાવીએ મસાલા સેવ.
મસાલા સેવ
#સ્નેકસ
સ્નેક્સ કોન્ટેસ્ટ માટે મેં બનાવી મસાલા સેવ ગુજરાતીઓની ફેવરિટ ખૂબ જલ્દી બની જતી મસાલા સેવ બનાવી છે..જે દરેક ગુજરાતી ના ઘર માં બનતી જ હોય છે..તો ચાલો આપણે બનાવીએ મસાલા સેવ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે એક બાઉલમાં ચણાનો લોટ લેશું તેમાં મીઠું, લાલ મરચું માટે તેલ અને જરૂર મુજબ પાણી નાંખી કણક તૈયાર કરીશું.
- 2
હવે તૈયાર કરેલા લોટને સેવ પાડવાના સંચામાં ભરીલો એક કડાઈમાં ગરમ તેલ કરી સેવ પાડી લો.
- 3
ફોટા માં બતાવ્યાં મુજબ ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે બહાર કાઢી ઉપરથી ચાટ મસાલો નાખી સર્વ કરો તૈયાર છે ક્રિસ્પી મસાલા સેવ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન સેવ
#દિવાળી#ઇબુક#Day20ગુજરાતી ઓની ફેવરિટ સેવ..જલ્દી બનતી અને સેવ થી ઘણી ડીશ બનતી હોય છે.. Tejal Vijay Thakkar -
બેસનની સેવ
#goldenapron3#week1#બેસન#ઇબુક#૨૪આપણે કોઈપણ પ્રકારની ચાટ બનાવીએ કે કોઈપણ ચટપટી વસ્તુ બનાવવી એ તો સેવ જોઈએ જ તો હું આજે ગોલ્ડન એપ્રોન 3 માટે બેસન વાપરીને બેસનની સેવ બનાવી છે Bansi Kotecha -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#DTRસેવ અને ગાંઠિયા બનાવીએ પરંતુ આજે મેં પાલક સેવ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. દિવાળી ના તહેવાર માટે બનાવી છે પરંતુ તમે રેગ્યુલર નાસ્તામાં બનાવી સ્ટોર કરી શકો. ચા સાથે કે લંચ બોક્સ માં બાળકો ને આપી શકાય. Dr. Pushpa Dixit -
-
તીખી સેવ
#તીખી સેવ બધા જ બનાવે જ છે. પણ મેં આજે તીખી કોન્ટેસ્ટ માટે મરી નો પાવડર,અને લાલ મરચું પાવડર નાખી ને સેવ બનાવી છે. જે આપણે સાદી સેવ કરતા જુદી છે.અને આપણે ખાઈએ ત્યારે મરી નો સ્વાદ આવે છે. સાથે હિંગ એટલે વધારે ટેસ્ટી લાગે છે.અને ઝડપી બની જાય છે. Krishna Kholiya -
કાંદા ના પુડા (Onion Pudla Recipe In Gujarati)
દરેક ગુજરાતી ના ઘર મા વારંવાર બનતી વાનગી છે. Mosmi Desai -
નમકીન સેવ (Namkin Sev Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ આજે મેં બનાવી છે namkeen sevઆ સેવ ને રોજબરોજ ની વાનગીઓમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ આ સેવ ને લાંબા સમય સુધી સાચવી પણ શકાય છે અને આપણે ગુજરાતીઓ તો સેવ મમરા ના શોખીન એટલે સેવ તો જોઈએ જશાકમાં, ચાટ માં, ભેળ વગેરેમાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ માટે મેં અહીં આ નમકીન સેવ બનાવી છે તો ચાલો જોઈ લઈએ એની રેસીપી..... Alpa Rajani -
તીખી સેવ(tikhi sev recipe in gujarati)
તીખી સેવ જે ચણા ના લોટ અને આપડા રેગ્યુલર મસાલા માંથી બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે નાસ્તા માં પણ વપરાય છે અને તીખી સેવ ને 15 દિવસ માટે સ્ટોર કરીને રાખી શકીએ છીએ.#સુપરશેફ2#માઇઇબુક# પોસ્ટ૨૨ Sonal Shah -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દરેક ગુજરાતી નાં ઘર માં બનતી તુવેર ની દાળ એ મોસ્ટ ફેવરિટ છે. Varsha Dave -
રતલામી સેવ
#ઇબુક૧#૨૭ રતલામી સેવ ટેસ્ટ માં તીખી હોય છે. અને તીખું જેને ભાવતું હોય તે દરેક માટે રતલામી સેવ તેમની ફેવરિટ કહેવાતી હોય છે. Chhaya Panchal -
ચોખા ની સેવ
#ભાત આજે મેં મારા ઘર માટે ઘણી બધી ચોખાની સેવ બનાવી છે જેથી બધા જ ફોટા પાડી શકતી નથી પણ રીત જણાવું છુ Prerita Shah -
ઢોકળા(DhoklaRecipe in Gujarati)
આ ગુજરાતીઓની મનપસંદ વાનગી છે. ગુજરાતીઓના ઘરમાં નાસ્તામાં તેમજ કેરી ની સીઝનમાં રસ સાથે બનતી ફેમસ ડીસ છે. તેમજ આ ગુજરાતી ઓન લગ્ન પ્રંસગનમાં પણ બનતી વાનગી છે. આ વાનગી ચોખા અડદની દાળ અને ચણાની દળ માંથી બનતી વાનગી છે. આ એકદમ ઝડપથી અને જલ્દી બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ ખાટા ઢોકળા. Tejal Vashi -
નાયલોન સેવ
#cookpadindia#cookpadgujઘણાબધા ફરસાણ સેવ વગર અધુરા જ રહે છે. જો ઘરમાં સેવ હોય તો તેની સાથેની ઘણીબધી વાનગી બનાવી શકાય. Neeru Thakkar -
-
ચોખાની તીખી સેવ
#રાઈસઆપણે કોરા નાસ્તામાં રતલામી સેવ, બિકાનેરી સેવ, આલૂ સેવ, નાયલોન સેવ જેવી વિવિધ પ્રકારની સેવ ખાતા હોઈએ છીએ. આજે હું ચોખાનાં લોટથી બનતી તીખી સેવ બનાવીશ જે ખૂબજ ક્રિસ્પી તથા સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
સેવ
#goldenappron3.0#week13#લોકડાઉન#સ્નેક્સઆ સેવ ને સેવ મમરા , સેવ ટામેટા ના શાક માં , ચેવડો માં ,ચાટ માં ,ભેળ માં ,પાણીપૂરી માં વાપરી શકાય Gayatri joshi -
ટામેટા મસાલા સેવ (Tomato Masala Sev Recipe In Gujarati)
#RC3નાના મોટા સૌ ને ભાવે ને ટીટાઈમ સ્નેકસ ટામેટા મસાલા સેવ Pinal Patel -
-
દિવાળી ની સ્પેશિયલ સેવ (Diwali Special Sev Recipe In Gujarati)
મારી દીકરી ના દીકરા માટે આજે સ્પેશિયલ ચણા ના લોટ ની સેવ બનાવી એને ખૂબ જ ભાવે છે. Jayshree Soni -
ચકરી (Chakri Recipe In Gujarati)
ચકરી નોર્મલી દરેક ઘર માં બનતી હોય છે કેમ કે નાસ્તા માં ભાવે અને બની જાય પણ જલ્દી. Bansi Thaker -
જાડી તીખી સેવ (Thick Tikhi Sev Recipe In Gujarati)
#DFTઅમારા ઘરે વર્ષોથી દિવાળીમાં આ સેવ બનાવવામાં આવે છે.વર્ષોથી મમ્મી જ બનાવતા હતા. મમ્મીની રેસીપી મુજબ મેં આ સેવ બનાવી છે. Iime Amit Trivedi -
-
-
-
સેવ ટમેટાનું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4 #Week7 #tomato સેવ ટમેટાનું શાક ખૂબ જ ફટાફટ બની જાય છે તેમજ શિયાળામાં આવતા જો દેશી ટામેટા થી શાક બનાવેલું હોય તો શાકની કંઈક મજા જ હોય છે તો ચાલો બનાવીએ સેવ ટમેટાનું શાક Khushbu Japankumar Vyas -
ઝીણી સેવ (Jini Sev Recipe In Gujarati)
સેવ નો ઉપયોગ લગભગ ધરમાં રોજ થતો હોય છે હૂં સેવ ધરે જ બનાવું છું Jigna Patel -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે. Minaxi Rohit -
સેવ, ગાંઠીયા (sev, gathiya Recipe in Gujarati)
#સમરઘરમાં નાસ્તા માટે આજે બનાવી સેવ અને ગાંઠીયા.. ઉનાળામાં ગરમી માં પાણી પીને જ પેટ ભરાઈ જાય..તો જમવા માટે બેસીએ તો ભુખ નથી હોતી.. એટલે બપોરે ચા સાથે નાસ્તા માટે બનાવી લીધા સેવ મમરા માટે સેવ અને આ ગાંઠીયા આ તેલ પાણી નાં જ છે.. આમાં મેં સોડા નો ઉપયોગ જરાય કર્યો નથી.. Sunita Vaghela -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EBઆલુ સેવગમે તે સેવહોય આપડા બધાની favouriteચાલો બનાવીએ આલુ સેવ Deepa Patel -
મસાલા સેવ(masala sev recipe in gujarati)
આપણા ગુજરાતીઓના દરેક ઘરમાં સેવ તો બનતી જ હોય છે જે અનેક રેસિપીમાં ઉપયોગ પણ થતી જ હોય છે તો અહીં કેવી રીતે બનાવાય એ સરળ રીતે જોઈશું#કૂકબુક Nidhi Jay Vinda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12830014
ટિપ્પણીઓ