Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12850969
સૌપ્રથમ દાળ ને 4 કલાક પાણી મા પલાળી લેવી અને તેમા સોડા ઍડ કરી લેવો..
4 કલાક પછી તેને કોરી કરી લેવી..અને 30 મિનિટ કપડા મા કોરી કરી લેવી..
તેલ ગરમ કરી દાળ ને તળી લેવી...દાળ ઝીણી હોવાથી બળી ના જાય એનુ ધ્યાન રાખવું..
તળ્યા બાદ તેમા ખાલી મીઠું જ છાંટી લેવુ..
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ