કંટોલા સેવ ડુંગળીનું શાક(spiny guard onion sev curry recipe in Gujarati)

Sonal Suva @foodforlife1527
કંટોલા સેવ ડુંગળીનું શાક(spiny guard onion sev curry recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કંટોલાની છાલ ઉતારી સુધારો. ડુંગળીને પણ ઊભી સુધારો.
- 2
તેલ ગરમ કરી જીરા અને હીંગનો વઘાર કરો. લસણની પેસ્ટ નાખો. હવે ડુંગળી નાંખી એક મિનિટ પછી કંટોલા નાખો. આદુની પેસ્ટ, મરચા, મીઠું અને હળદર નાંખી હલાવો. ઢાંકીને ઢાંકણ ઉપર પાણી નાખો. ૧૦ મિનિટ પકવી ગરમ પાણી શાકમાં મિક્સ કરો.
- 3
હવે મરચું, ધાણાજીરુ અને ખાંડ નાંખી હલાવો. જરુર લાગે તો થોડું પાણી નાંખી સેવ નાખો. ૧-૨ મિનિટ પછી ગેસ બંધ કરો. રોટલી કે રોટલા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક-મગની દાળનું શાક (spinach splits ગ્રામ curry recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટ પાલકની ભાજીમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં હોય છે. મગની ફોતરાવાળી દાળ પ્રોટીન અને ફાઈબર્સથી ભરપૂર હોય છે. બનેંનુ મિશ્રણ કરી એક સીમ્પલ શાક બનાવ્યું છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બંને છે. Sonal Suva -
કંટોલા નુ શાક (Kantola Shak Recipe In Gujarati)
#EBWeek 13મારા ઘરમાં કંટોલા સૌને પ્રિય છે. Sonal Modi -
-
કાજુ ગાંઠિયાનું શાક (kaju gathiya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૧૬ઘરમાં બંધાનું ફેવરીટ Sonal Suva -
-
-
કંટોલા નું શાક(kantola nu sak in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ ૪આ શાક ફક્ત ચોમાસામાં જ મળે છે જે સ્વાદમાં ખુબ જ સરસ્ લાગે છે. Shweta ghediya -
ગલકા સેવ નું શાક (sponge gourd - sev curry)
#SRJ#cookpad_guj#cookpadindiaગલકા એ વેલા માં ઊગતું એકદમ નરવું અને સ્વાસ્થ્યપ્રદ શાક છે. સામાન્ય રીતે ગલકા બધા ને ભાવતા નથી તેથી તેને અલગ રીતે બનાવી થોડી વધુ સ્વાદિષ્ટ બનાવીએ તો બધાને ભાવે છે. ગલકા સેવ નું શાક એ કાઠિયાવાડ- સૌરાષ્ટ્ર ની રીતે બનતું શાક છે. આ શાક માં સેવ ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને ઝડપ થી બની પણ જાય છે. Deepa Rupani -
-
-
કંટોલા નુ સેવ બુંદી વાળું શાક
ચોમાસા દરમ્યાન કંટોલા આવે છે. એમાં શરીરને જોઇતા પોષક તત્વો ખૂબ સારા પ્રમાણમાં હોય છે તેથી આપણે ચોમાસા દરમિયાન ખાવું જ જોઈએ. કંટોલા નુ શાક ઘણી બધી રીતે બનાવવામાં આવે છે. મે અહીં સેવ અને બુંદી નો ઉપયોગ કરીને બનાવ્યું છે ખુબ જ સરસ લાગે છે Sonal Karia -
સેવ ટમેટાનું શાક (sev tameta sabji recipe in Gujarati)
મારા નણંદ ભારતીબેન સેવ ટમેટાનું શાક ખુબ જ સરસ બનાવે... પણ એની સરખામણીમાં મને એવું થતું કે મારું શાક એટલું સરસ નથી થતું... પણ હા, આજે મને સંતોષ થઇ ગયો, મેં પણ બનાવ્યું સેવ ટમેટાનું શાક ખૂબ જ ટેસ્ટી.... થેન્ક્યુ ભારતીબેન.... Sonal Karia -
કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EBWeek 13 ચોમાસાની ઋતુ માં વેલા નાં શાક વધુ મળે છે. કંટોલા આમ તો ગુજરાત મા વધુ મળે છે સૌરાષ્ટ્ર માં હવે જોવા કોક જગ્યાએ મળે છે. HEMA OZA -
-
-
હેલ્ધી કંટોલા ફ્રાય (Heldhi kantola fry recipe in gujarati)
Hello friends આજે હું હેલ્ધી અને ટેસ્ટી કંટોલા નું શાક બાવાવતા શીખવીશ જે ચોમાસા ની સીઝન માં સરળતાથી મળી રહે છે...આ રેસિપી માં મસાલા નો ઓછો ઉપયોગ કરીશું જેથી કંટોલા નો ઓરીજનલ ટેસ્ટ આવશે..#સુપરશેફ1 Jyoti Jethava -
-
સેવ-ટામેટાનું શાક
#રેસ્ટોરન્ટઆ રેસીપી પસંદ કરવાનું કારણ એ કે આમ તો આ શાક બનાવવું ખુબ સરળ છે પરંતુ ઘરે રેસ્ટોરન્ટ જેવો સ્વાદ નથી આવતો તો ચાલો આજે રેસ્ટોરન્ટ જેવું સેવ ટામેટાનુ શાક બનાવીએ. VANDANA THAKAR -
ભરવાં ભિંડી મસાલા (Bharva Bhindi Masala Recipe In Gujarati)
ઘરમાં બધાનું અતિ પ્રિય શાક. ભીંડો માત્ર ભાવે જુદી-જુદી રીતે બનાવું. અઠવાડિયામાં ૧-૨ વાર જરૂર બને. Dr. Pushpa Dixit -
-
ભરેલા રવૈયા(stuff brinjal recipy in gujrati)
#વિકમિલ#સૂપરશેફ ૧# શાક & કરીઝ# માઇઇબુક# પોસ્ટ ૨૧# week ૧ Twinkal Kalpesh Kabrawala -
ભીંડાનું શાક (bhindi recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટ ભીંડી તો બધાના ઘરમાં બનતી જ હોય છે. તો હું એને ખૂબ જ સરળ રીતથી બનાવું છું. રોજ રોજ મસાલાવાળુ ખાવાથી પેટની તકલીફ થાય છે. ભલે ને એ પછી ઘરનું જ કેમ ના હોય. Sonal Suva -
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે. Bhetariya Yasana -
ગુવાર બટાકા નું શાક (Guvar Potato Shak recipe in Gujarati)
કેમ છો મિત્રો મજામાં! મારા ઘરમાં આ શાક બધા ને ભાવે એટલે અમે ૧ વિક મા ૨ વાર બંને.#EB Gopi Dhaval Soni -
રીંગણનો ઓળો (brinjal bhartha recipe in Gujarati)
#વેસ્ટ ઘરમાં વડીલ રહેતા હોય એટલે દેશી જમવાનું રોજ બને. Sonal Suva -
-
સેવ તુરિયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#SVC સેવ તુરિયા નું શાકગરમી ની સિઝન માં તુરિયા સરસ મળતા હોય છે. તો આપણે જે રીતે સેવ ટામેટાં નું શાક બનાવી એ એ રીતે સેવ તુરિયા નું શાક પણ બનાવી શકાય. Sonal Modha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12858109
ટિપ્પણીઓ (3)