ક્રિસ્પી જલેબી (Crispy Jalebi Recipe in Gujarati)

#goldenapron3
#week14
# માઈઈ બુક
# પોસ્ટ ૧
ક્રિસ્પી જલેબી (Crispy Jalebi Recipe in Gujarati)
#goldenapron3
#week14
# માઈઈ બુક
# પોસ્ટ ૧
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો. હવે એક બાઉલમાં મેંદો, વેસન, બેકિંગ સોડા તેમજ દહીં ઉમેરી તેને બરાબર મિક્ષ કરી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બેત્તર તૈયાર કરો. બેત્તર થિક રાખવું. તેને ગરમ જગ્યાએ ૧૦ થી૧૨ કલાક રાખો.
- 2
૧૦ થી ૧૨ કલાક પછી તેમાં આથો આવી જાય એટલે પહેલાં એક લોયામાં ખાંડ મૂકી તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી મૂકી એક તાર ચાસણી તૈયાર કરો. પછી તેમાં ઈલાયચી પાઉડર તેમજ કેસરી કલર ઉમેરવો. બીજી બાજુ એક કડાઈમાં તેલ અથવા ઘી ઉમેરી ગરમ કરવા મૂકો.ત્યારપછી એક પ્લાસ્ટિક ની કોથરી લઇ તેમાં બેત્તર ભરી તેને ઉપર થી રબર ભરાવી નીચેની બાજુથી કાતર થી થોડું કટ કરી તેનાંથી જલેબી પાડવી.
- 3
પહેલાં જલેબી તેલ અઠવા ઘીમાં તળવી. મેં અહીં ઘી લીધું છે. ત્યારપછી તેને ગરમ ચાસણીમાં ઉમેરી તેને નિતારી ને બાર કાઢવી.
- 4
તો તૈયાર છે ક્રિસ્પી જલેબી. ત્યારબાદ તેને બદામની કતરણ તેમજ કેસરથી ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ