વણેલા ગાંઠિયા (vanyela gathiya inGujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વેસન ને ચાળી લ્યો.વેસન વર્લ્ડ કપ હોઈ તો ગાંઠિયા વધુ સારા બને છે.પછી તેમાં તેલ અને મીઠું નાખો.
- 2
પછી એક વાટકી માં થોડું પાણી લઈ તેમાં સોડા નાખી ઓગાળી નાખો.પછી એ લોટ માં નાખી પાણી વડે નરમ લોટ બાંધો.પછી તેને 15 મિનિટ ઢાંકી રહેવા દો.
- 3
15 મિનિટે પછી લોટ ને એકદમ ટૂપી પાટલા પર હાથેથી ગાંઠિયા વણો.
- 4
પછી એક કડાઇ માં તળવા માટે તેલ મુકો.તેલ ગરમ થાઈ એટલે તેમાં વણેલા ગાંઠિયા નાખો.સાવ ધીમી આંચે તળો.બને બાજુ ફેરવો.
- 5
આ રીતે તૈયાર થયેલા ગાંઠિયા માં ઉપર થી હિંગ અને મરી પાઉડર નાખી સર્વે કરો.આ ગાંઠિયા લોટિયા સંભાર સાથે ખૂબ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12868692














ટિપ્પણીઓ