કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રેડ રોલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રેડ રોલ રેસીપી મુખ્ય ફોટો

બ્રેડ રોલ

Kumud Thaker
Kumud Thaker @cook_19868789

#goldenapron3
#week21

#goldenapron3
#week21

વધુ વાંચો

બ્રેડ રોલ

Kumud Thaker
Kumud Thaker @cook_19868789

#goldenapron3
#week21

#goldenapron3
#week21

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  • 1બ્રેડનું પેકેટ
  • 6 નંગબાફેલા બટેટા
  • 1 ચમચીમરચાંનો ભૂકો
  • 1 ચમચીહળદર
  • 1/2ચમચી હિગ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ચમચીઆદુ મરચાની બેસ્ટ
  • કોથમીર ગાર્નીશિંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાની છાલ કાઢી તેનો છૂંદો કરી તેમાં 1/2ચમચી હળદર 1/2ચમચી હિંગ 1/2ચમચી મરચાનો ભૂકો ૧ ચમચી મરચાની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું નાખી વ્યવસ્થિત મિક્સ કરો

    બ્રેડ રોલ રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રેડ રોલ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બટેટાના તૈયાર કરેલ માવામાંથી બ્રેડ ની સાઈઝ મૂજબ નાના રોલ તૈયાર કરો. હવે એક પ્લેટમાં થોડું પાણી લઈ તેમાં 1/2ચમચી મીઠું એડ કરો હવે તેમાં એક બ્રેડ લઇ તેને ડુબાડી હાથ વડે બ્રેડ નું પાણી કાઢી તેના વચ્ચે બટેટા નો રોલ મૂકી બ્રેડ ને ગોળાકાર શેપ આપો

    બ્રેડ રોલ રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રેડ રોલ રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રેડ રોલ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ રીતે બધા રોલ તૈયાર કરી લો. હવે કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રોલ તળવા મૂકો ધીમા આંચે ગોલ્ડન કલર થાય તે રીતે તળી લો

    બ્રેડ રોલ રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રેડ રોલ રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રેડ રોલ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો ટમેટો કેચપ સાથે સર્વ કરો તૈયાર છે આપણા ક્રિસ્પી એન્ડ yummy બ્રેડ રોલ

    બ્રેડ રોલ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kumud Thaker
Kumud Thaker @cook_19868789
પર June 14, 2020 12:05

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રેડ રોલ્સ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. સુરતી સરસીયા ખાજા (સોડા ખાર ના ઉપયોગ વગર)
  2. પનીર લબાબદાર(paneer lababadar in gujarati)
  3. સુરતી પેટીસ(surti petties in Gujarati)
  4. દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
  5. ચોળાફળી(Cholafali Recipe In Gujarati)
  1. કારેલાનું શાક
  2. બીટ ની કટલેસ અને બાજરા ના પકોડા
  3. સ્પાઇસી ચીલી પનીર
  4. એપલ કસ્ટર્ડ (apple custard recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12877848
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close