બીટ ની કટલેસ અને બાજરા ના પકોડા

Dhara Soni @cook_23317940
બીટ ની કટલેસ અને બાજરા ના પકોડા
રાંધવાની સૂચનાઓ
- 1
બીટ, વટાણા, ગાજર બાફી લેવા, પછી ઠંડા થયા પછી તેનો છૂંદો કરી, તેમાં રવો,આરા નો થોડો લોટ, ટોસ્ટ નો ભુકો, મીઠું, ખાંડ, ગરમ મસાલો નાખી મીક્સ કરી,દીલ શેન ના બીબાં મા ઢાળી ને થોડી કઠણ થાઇ તેવી રાખી, બીબાં વડે કટલેસ બનાવી લેવી.
- 2
પછી ઉકળતા તેલમાં કટલેસ તળી નાખવી.
- 3
બાજરા ના વડા માટે:-બાજરા ના લોટ માં વાટેલુ લસણ,ચોપ કરેલા મરચાં અને કાંદા ઉમેરવુ, મીઠું, હીંગ,૧/૨ ખાવાનો સોડા ઉમેરી મીડીયમ પેસ્ટ રેડી કરો.
- 4
ઉતારતી વખતે પેસ્ટ મા થોડું ગરમ તેલ નાંખવું.કુરકુરા પકોડા રેડી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છોલાર દાળ સાથે કોરાઈશુતીર(કોચુરી) બેંગોલી ડીશ(bengali dish in Gujarati (
બંગાલી લોકો ની આ ફેવરિટ ડિશ છે.મારા પતિ ને આ બહુ ભાવે છે.તો મેં પણ ટ્રાય કરી.ખુબ જ ટેસ્ટી લાગે છે.તમે પણ ટ્રાય કરો.# વિકમીલ ૧#માઇઇબુક#પોસ્ટ ૧૨ Dhara Soni -
બીટ અને બટાકા ના પરાઠા
#હેલ્થી#GHબીટ અને બટાકા ના પરાઠા મારી ફેવરીટ વાનગી છે.. હેલ્થ માટે બીટ ખુબ જ સરસ છે.. પરોઠા માં બટાકા સાથે બીટ નો ઉપયોગ કરી વાનગી ને પૌષ્ટિક બનાવી છે.. સાથે બીટ નું રાયતું પણ હેલ્થ માટે બેસ્ટ છે.. Sunita Vaghela -
બીટ કટલેસ
#ડિનર#સ્ટારઆપણે બટાકા ની કટલેસ બધા એ ખાધેલી જ હોય છે. અહીંયા મે થોડો અલગ ટેસ્ટ આપવા તેમાં બીટ નો ઉપયોગ કર્યો. ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે Disha Prashant Chavda -
બીટ કટલેસ
#ઇબુક૧# વાનગી-૪દરેક વ્યકિતને પોતાને સ્વસ્થ રાખવા માટે વિટામીન, સોડિયમ, પોટેશિયમ, આયરન અને કેલ્શિયમ જેવી ચીજોની સખ્ત જરૂરત હોઈ છે. આ તત્વોની ઉણપ કે વધારો થવાને કારણે જ મામલો ગડબડી શકે છે. શરીરમાં આ ચીજોની કમી દૂર કરવા માટે તમે ઘણા પ્રકારની ચીજોનું સેવન કરો છો, પરંતુ બીટમાં આ બધા તત્વો એક સાથે મળી આવે છે. જી હા, બીટમાં આ તમામ તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે, જેનાથી તમે ઘણીબધી બિમારીઓ પોતાનાથી દૂર રાખી શકો છો. Geeta Rathod -
-
બીટ નું ચટપટું સલાડ
#ઇબુક૧#રેસિપી ૧૬હેલ્થી સલાડ#વિન્ટર મા બીટ ખૂબ જ આવે છે અને આર્યન થી ભરપૂર પણ છે તો એનુ સલાડ બનાવો અને એન્જોય કરો. Ushma Malkan -
-
બીટ ના ખાખરા (Beetroot Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરા ચેલેન્જખાખરા આમ તો એક હેલ્ધી ફૂડ જ છે પણ મેં એને વધુ હેલ્ધી બનાવવા માટે બીટ નો ઉપયોગ કર્યો છે.. Daxita Shah -
😋જૈન બીટ ભાજી અને મેથી ભાજી મુઠીયા.😋
# જૈનબીટ અને મેથી માં ઘણા પોષક તત્વો છે..જ આપના શરીર માટે ખુબજ હેલ્ધી હોય છે..જેમ બીટ માં ઘણા વિટામિન્સ હોય એમ બીટ ની ભાજી માં પણ ખુબજ વિટામિન્સ હોય છે..અને મેથી તો બધાને ખબર છે કે પોષક તત્વોથી ભરપૂર છે. આજે આપણે મુઠીયા બનાવશું એમાં કાંદા લસણ નો વપરાશ જરા પણ નથી થતો.તો જૈન ધર્મ અને સ્વામિનારાયણ ધર્મ ના લોકો ખાય શકે છે...તો ચાલો દોસ્તો બીટ ભાજી અને મેથી ભાજીના મુઠીયા બનાવીએ..😄👍 Pratiksha's kitchen. -
-
બીટ, ટામેટા અને સાબુદાણા ની ચકરી
હેલો ,મિત્રો શિયાળામાં દેશી ટમેટા અને બીટ ખૂબ સારા આવે છે . તો બીટ, ટામેટા અને સાબુદાણાની ચકરી તમારી સાથે શેર કરું છું. આ ચકરી ફરાળમાં લઈ શકાય છે. Falguni Nagadiya -
-
-
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
ઢોકળા પરિવારની ભાવતી વાનગી છે. સ્ટીમ થી તૈયાર થાય છે.એટલે હેલ્ધી છે. વગાર કરો એટલે ચાર ચાંદ લાગી જાય. Aruna Bhanusali -
મસાલા સ્ટફ્ડ ફ્રાય લચ્છા પરાઠા
#વિકમિલ ૩# પોસ્ટ ૪#માઇઇબુક# પોસ્ટ ૨૩આ પરાઠા ખાવા માં એકલા જ ખૂબ ટેસ્ટી લાગે છે.તમે પણ ટ્રાય કરો Dhara Soni -
-
-
મૈંદા ના ઢોકળાં
#મૈંદાદોસ્તો આપને ઢોકળાં તો ઘણી વાર ખાધા હશે.. પણ આજે આપણે મેંદા ના ઢોકળાં બનાવશું.. અને એ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરુર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
-
બટાકા ડુંગળી ના કટકી પકોડા
ચોમાસા માં ભજીયા પકોડાની ભરમાર થઈ જાય છે..કેમ એવું હશે કે વરસાદ આવે એટલે ભજીયા ખાવાનું સૂઝે?ઘરમાં આટલા બધા કામોની ભરમાર હોય,એમાં ભજીયા બનાવાનું કામ ઉમેરાય..તેમ છતાંય આજે મેં ડુંગળી બટાકા ની ઝીણી કટકી કરીને ભજીયા બનાવ્યા છે.. Sangita Vyas -
હેલ્ધી બ્રેડ પકોડા
#કઠોળ#ફાસ્ટફૂડબ્રેડ પકોડા ભારત ની પ્રખ્યાત સ્ટ્રીટફૂડ વાનગી છે.. અને એ ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે.. આજે હું હેલ્ધી બ્રેડ પકોડા બનાવવા જઈ રહી છું. જેમાં મગ મઠ લીલાં ચણા ના સ્પ્રાઉટસ અને ઓટ્સ ના બ્રેડ પકોડા બનાવશું.. તે પણ તળવા વગર.. ડીપ ફ્રાય કરવા વગર પણ આ પકોડા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Pratiksha's kitchen. -
-
બટેટા પૌવા ની કટલેસ
#ઇબુક૧#૨૩#બટેટા પૌંઆ ની કટલેસ હેલ્ધી નાસ્તો છે વધેલા પૌંઆ માંથી પણ બનાવી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
બીટ રૂટ ના લાડુ(Beetroot Ladu Recipe in Gujarati)
#GA4#Week5#Cookpadindia#Cookpadgujarati#Nutritionબીટ માં હિમોગ્લોબીન ખુબ જ હોય છે, બીટ ના લાડું ટેસ્ટી અને હેલ્ધી હોય છે, ઉપવાસ માં પણ ખાય શકાય છે. તમે પણ ટ્રાય કરજો. Neelam Patel -
બટેટા,અજમા અને મરચા ના પકોડા
#ડિનર #સ્ટાર ચોમાસાની સિઝન આવતા જ બધાને આ પકોડા બહુ જ ભાવે છે તમે પણ ટ્રાય કરજો ફટાફટ બની જાય છે. Mita Mer -
-
કોબી અને બીટ ના મૂઠિયાં
#ડીનરઆ સમયે તો ઘરમાં જે વસ્તુ હોય છે એનાથી જ કામ ચલાવું પડે છે.મારા ઘરે કોબી અને બીટ પડ્યા હતા તો મેં તેમાંથી સોફ્ટ અને સ્વાદિષ્ટ મૂઠિયાં બનાવી દીધા.... Bhumika Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12877466
ટિપ્પણીઓ (4)