કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફ વેજિટેબલ મશરૂમ(stuff vegetable msuroom in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફ વેજિટેબલ મશરૂમ(stuff vegetable msuroom in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટફ વેજિટેબલ મશરૂમ(stuff vegetable msuroom in Gujarati)

Lop Tanna
Lop Tanna @cook_20250294

#સ્નેક્સ
#માઇબુક

#સ્નેક્સ
#માઇબુક

વધુ વાંચો

સ્ટફ વેજિટેબલ મશરૂમ(stuff vegetable msuroom in Gujarati)

Lop Tanna
Lop Tanna @cook_20250294

#સ્નેક્સ
#માઇબુક

#સ્નેક્સ
#માઇબુક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • સ્ટફિંગ માટે સામગ્રી :-
  • ૧૦ મશરુમ
  • ૧/૪ કપલાલ,લિલા,યલો કેપસિકમ
  • ૧/૨કપ ગ્રેટેડ ચિજ
  • ૨તબલસપન બારિક સામારેલા કાંદા
  • 2 ટેબલ સ્પૂનબારીક સમારેલી બ્રોકોલી
  • મશરૂમનો પલ્પ કાઢતી વખતે જે એના બચેલા સ્ટેમ છે બારીક સમારેલા
  • ૩કડી લસણ
  • ૧તિસપૌન મરિ પાવદર
  • ૧૧/૨ ટેબલ ચમચી ચિલિફલેકસ
  • દોઢ ટેબલસ્પૂન પાસ્તા મસાલો
  • મીઠું
  • 2 ટેબલ સ્પૂનઝીણા સમારેલા ધાણા
  • 1 ટેબલસ્પૂનતેલ
  • મેંદાની સ્લરી માટે સામગ્રી:-
  • 3 ટેબલસ્પૂનમેંદો
  • હાફ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • મારે જરૂર પ્રમાણે પાણી
  • આઉટર લેયર માટે સામગ્રી :-
  • 3 ટેબલસ્પૂનoats
  • હાફ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
  • સ્વાદ પ્રમાણેમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ લો.હવે તેમાં સમારેલું લસણ કાંદા ઉમેરો.હવે તેમાં ત્રણ કલરના બેલ પેપર્સ ઉમેરો. હવે તેમાં મશરૂમનો પલ્પ અને સ્ટેમ પણ બારીક સમારીને એડ કરો.ઝીણી સમારેલી બ્રોકોલી ઉમેરો.જ્યાં ઠંડું થાય એટલે તેમાં ધાણા ઉમેરો.પછી પ્રોસેસ ચીઝ ઉમેરો.

    સ્ટફ વેજિટેબલ મશરૂમ(stuff vegetable msuroom in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફ વેજિટેબલ મશરૂમ(stuff vegetable msuroom in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફ વેજિટેબલ મશરૂમ(stuff vegetable msuroom in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    માં હવે સૌપ્રથમ મશરૂમ લઈ તેનો પલ્પ અંદરથી કાઢો.હવે મશરૂમના ઉપર મુજબનું સ્ટફિંગ સ્ટફ કરો.હવે મેંદાની સ્લરી માં મીઠું ચિલી ફ્લેક્સ અને જરૂર પ્રમાણે પાણી નાખી અને સ્લરી તૈયાર કરો.

    સ્ટફ વેજિટેબલ મશરૂમ(stuff vegetable msuroom in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફ વેજિટેબલ મશરૂમ(stuff vegetable msuroom in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફ વેજિટેબલ મશરૂમ(stuff vegetable msuroom in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ઓટ્સમાં ચીલી ફ્લેક્સ મીઠું એડ કરી એને મિક્સ કરો.હવે તૈયાર કરેલ મશરૂમને મેંદાની સ્લરિમાં ડિપ કરો અને પછી ઓટ્સમાં ડીપ કરી અને તેને તેલમાં તળી લો.મીડિયમ તાપે તલવાનું છે.તો તૈયાર છે વેજિટેબલ સ્ટાફ મશરૂમ.તેને સોસ સાથે સર્વ કરો.

    સ્ટફ વેજિટેબલ મશરૂમ(stuff vegetable msuroom in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફ વેજિટેબલ મશરૂમ(stuff vegetable msuroom in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Lop Tanna
Lop Tanna @cook_20250294
પર June 15, 2020 17:17

ટિપ્પણીઓ (2)

Neelam Patel
Neelam Patel @neelam_207
July 27, 2021 08:22
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 10th for મશરૂમ

Keywords

Vegetable મશરૂમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ કોર્ન મસાલા સબ્જી (cheese corn masala subji recipe in gujara
  2. વ્હાઈટ ચોકોલેટ ઓરીઓ ફજ(white chocolate oreo fudge in Gujarati)
  3. દહીં તીખારી (dahi tikhari recipe in Gujarati)
  4. પાણીપુરી નું મીઠું પાણી(pani puri nu mithu pani in Gujarati)
  5. જૈન મંચુરિયન(jain manchurian in Gujarati)
  1. છુટ્ટા મગ (moong recipe in Gujarati)
  2. પોટેટો પનીર ચીઝ બોલ(potato paneer cheese ball inGujarati)
  3. પનીર લબાબદાર વીથ પરાઠા(Paneer lababdar recipe in Gujarati)
  4. ડબલ સ્પાઈસી રાજમાં વિથ રાઇસ (rajma rice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12892027
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close