ડબલ સ્પાઈસી રાજમાં વિથ રાઇસ (rajma rice recipe in Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
ડબલ સ્પાઈસી રાજમાં વિથ રાઇસ (rajma rice recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજમાં ને 5-7 કલાક પલાળી રાખો. પછી 3સીટી કરી બાફી લો. પાણી નિતારી લો
- 2
ટામેટા ડૂંગળી ની ગ્રેવી કરી લો એક કઢાય. મા તેલ મુકો વઘાર.માંટે ની બધી વસ્તુઓનાખી આદુ મરચી ની પેસ્ટ નાખો થોડી વાર પછી ડૂંગળી ની aને પછી ટામેટા ની ગ્રેવી નાખી મીક્સ કરી, મરચુ ધાણા જીરૂ, હળદર, મીઠું ગરમ મસાલો આ બાદુ જ ચાડવા દો અને ચલાવો.
- 3
હવે બધો મસાલો નાખ્યા પછી રાજમાં નાખી મીક્સ કરી ચાડવા દો ઉપર કોથમીર છાંટી ભાત સાથે સર્વ. કરો
- 4
ભાત ને ધોય કુકર મા અઢી ગણું પાણી મૂકી 3સિટી વગાડી લો તૈયારઃ છે રાયસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
"રાજમાં"
#goldenapron3#week13#રાજમાં#ડીનરPost2ગોલ્ડનએપ્રોન ના પઝલ બોક્સ માંથી રાજમાં શબ્દ લય ને આંજે રાજમાં બનવું છું ખાવા મા ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી પણ છે. Varsha Karia I M Crazy About Cooking -
"રાજમાં-રાઇસ"
#લોકડાઉનPost4સામાન્ય રીતે કઠોળ લગભગ ઘરમાં હોય જ છે લોક ડાઉન ના સમય મા શાક મળે નહિ તો મોય વાર આ રાજમાં ખુબ સારી અવેજી છે શાક ની. Varsha Karia I M Crazy About Cooking -
પનીર ટિક્કા મસાલા વિથ રોટી
#ડીનરpost 5પંજાબી સ્ટાઇલ સબ્જી ડીનર મા ખુબ જ પ્રખ્યાત છે પનીર પણ ઘર મા આરામ થી બનાવી શકાય છે આ સબ્જી ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ છે Varsha Karia I M Crazy About Cooking -
જીરા રાઈસ -દાલ ફ્રાઈ
#ડીનરPost7#weekend recepiજીરા રાઈસ અને દાળ ફ્રાઈ પંજાબી ડીશ છે પણ ગુજરાતી પણ ખુબ જ પસંદ કરે છે આ ડીશ સ્વાદિષ્ટ અને ઘરે જ આસાની થી બાનાવી શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
વેજિટેબલ પુલાવ (Vegetable pulav recipe in gujrati)
#vegetablepulav#ભાતપોસ્ટ4પુલાવ બાળકો ને ખુબ જ ભાવતો હોય છે કઢી સાથે કે સૂપ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે નાસ્તા ના બોક્સ મા પણ બાળકો ને આપી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
ડબલ સ્પાઇસિ પનીર ટિક્કા મસાલા સબ્જી
#તીખી#weekend challangeપંજાબી સબ્જી તીખી હોય છે પણ અહીં ડબલ સ્પાઇસિ બનાવી છે જે પરાઠા અને રોટી સાથે ખુબ જ મજેદાર લાગે છે વળી સાથે પાપડ અને પંજાબી મીક્સ ખાતું અથાણું હોય બેડેકર નુ મોજ પડી જાય. Varsha Karia I M Crazy About Cooking -
રાજમાં(Rajma recipe in Gujarati)
રાજમા માં આયર્ન ,ફાઈબર અને મેગ્નેશિયમ નું સારું એવું પ્રમાણ મળે છે .રાજમાં બ્લડ પ્રેશર ને કંન્ટ્રોલ માં રાખે છે .આજકાલ લોકો માં કબજીયાત ની સમસ્યા વધી રહી છે એટલે જે વ્યક્તિ ને આ સમસ્યા હોય તેને રાજમાં નું સેવન કરવું જોઈએ .ડાયાબિટીસ ના દર્દી ને ખુબ લાભદાયી રહે છે .કોઈ ને કીડની માં પથરી થાય તો તેના માટે પણ રાજમાં આરોગવા ખુબ ફાયદાકારક સાબિત થાય છે .#GA4#Week12Beans/Kidney beans Rekha Ramchandani -
ઢાબા સ્ટાઇલ સેવ ટામેટા નું શાક sev tameta sak recipe in Gujarati)
#સુપરસેફ1#વિક1#sak and karishઆ શાક ગુજરાતી ઓ નું ફેવરિટ છે આ શાક રોટલી, પરોઠા અને રોટલા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
ચટાકેદાર દાબેલી (chtakedar dabeli recipe in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી/તીખી#માઇઇબુક#Post9#date16-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
કરારી આચારી ફ્રાય ભીંડી (achari fry bhindi recipe in Gujarati)
#વિકમીલ1#સ્પાયસિ/તીખી#માઇઇબુક#પોસ્ટ8#date16-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
રાજમાં મસાલા
આજે મેં રાજમાં મસાલા જે હિમાચલ પ્રદેશ માં ખુબ જ ફેમસ છે. જે મે આજે બનાવું છે. ખુબ જ સરસ લાગે છે. અને ઝડપ થી બની જાય છે.તમે પણ બનાવ જાે.#goldenaron3#week12#beans Bijal Preyas Desai -
મગ ની છૂટી દાળ (mag dal recipe in Gujarati)
#સુપરસેફ4#દાળદાળ એ ગુજરાતી ભાણા નું અભિન્ન ભાગ છે દાળ એ પોષ્ટિક અને સ્વાદિષ્ટ ફૂડ છે અલગ અલગ રીતે રાંધી ને એની મોજ લેવાય છે Varsha Karia I M Crazy About Cooking -
રાજમાં ચાવલ(rajma chaval recipe in gujarati)
કોઇ પણ જમણ તમને સંપૂર્ણ સંતુષ્ટ ન કરી શકે એટલું ધરાઇ જવાય એવો સંતોષ તમને આ રાજમા કરી અને ભાતના જમણમા મળશે. રાજમા પૌષ્ટિક અને ગુણકારી તો છે પણ તેને જ્યારે ટામેટાં અને કાંદા રોજના મસાલા સાથે રાંધવામાં આવે ત્યારે તે ખુબ જ સ્વાદીષ્ટ બને છે. આ કરી પંજાબ તરફના લોકોની મનપસંદ વાનગી છે અને નાના મોટા સહુને પ્રિય પણ એટલી જ છે. Rina Raiyani -
રાજમાં
#goldenapron3#week4#ઈબુક૧#૩૯રાજમાં મે ઘી માં વધાર્યા છે અનેં ગાર્લિક પણ નાખ્યું છે Daksha Bandhan Makwana -
-
પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ11#વિક્મીલ1#સ્પાઈસી_તીખી#date_20_6_2020 Varsha Karia I M Crazy About Cooking -
પંજાબી રાજમાં કરી (Punjabi Rajma Curry Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiરાજમા પંજાબી વાનગીઓ પૈકી સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય વાનગી છે.રાજમા પૌષ્ટિક અને ગુણકારી તો છે પણ તેને જ્યારે ડુંગળી, ટમેટાની ગ્રેવી અને મસાલા સાથે રાંધવામાં આવે ત્યારે તે ખુબ જ સ્વાદીષ્ટ બને છે. રાજમા કરી ને ગરમ ગરમ રાઈસ કે રોટી સાથે પીરસવામાં આવે છે. Ankita Tank Parmar -
રાજમાં પુલાવ (Rajma Pulao Recipe in Gujarati)
#GA4#WEEK19#Pulaoડીનર માટે પુલાવ ની ડીશ પરફેકટ છે.અલગ અલગ ટાઇપ ના પુલાવ મેનું મા વેરાઇટીઝ એડ કરે છે. મેં અહીં રાજમાં પુલાવ બનાવ્યા છે. mrunali thaker vayeda -
રાજમાં
#ડીનર#goldenapron3#week13#પજલવર્ડ13#રાજમાંરાજમાં પ્રોટીન થી ભરપુર હોય છે તને રોટલી પરાઠા ને રાયસ સાથે ખાવા ની મજા આવે.bijal
-
વેજિટેબલ ઉપમા (vegetable upma recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઉપમા એ ખુબ જ જલ્દી બની જાય એવો નાસ્તો છે, વાળી હેલ્ધી અને ટેસ્ટી. શાક નો ઉપયોગ થતો હોવાથી ખુબ જ સરસ લાગે છે સવારે કે સાંજે ભૂખ લાગે તો ફટાફટ બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
વેજીટેબલ ખીચડી(vegetable khichdi recipe in Gujarati)
#સુપરસેફ4#વેજ ખીચડીખીચડી એમાએ વેજિટેબલ સાથે હોય એટલે હેલ્થી અને ખુબ પૌષ્ટિક, સ્વાદિષ્ટ બની જાય ઓછા સમય માં સરસ અને સરળ ખીચડી તમે પણ બનાવજો. Varsha Karia I M Crazy About Cooking -
-
કાશ્મીરી રાજમાં મલાઈ કરી (rajama malai curry recipe in gujarati)
નોર્થ ઇન્ડિયામાં રાજમાં એ ખુબજ પ્રખ્યાત વાનગી છે..ત્યાંના હોટેલ માં રાજમાં રાઈશ ખુબજ ફેમસ છે..મે આજે કાશ્મીરી રાજમાં મલાઇ કરી બનાવી છે...જેને મે રાઈશ , તવા રોટી અને મસાલા છાસ સાથે સર્વ કરી છે... Tejal Rathod Vaja -
મેક્સિકન રાઈસ વિથ સાલસા (maxican rice with salsa recipe in Gujarati)
#વિકમિલ-૧#સ્પાઈસી/તીખી Krishna Kholiya -
રાજમાં પુલાવ (Rajma Pulao Recipe in Gujarati)
#GA4#Week21રાજમાં એ પંજાબ ને પ્રખ્યાત વાનગી છે. કાશ્મીર સાઇડ પણ વધારે ખાવા માં આવે છે. લાઇટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન. Vaidehi J Shah -
-
-
રાજમાં (Rajma Recipe in Gujarati)
#GA4#Week 21#રાજમાં(kidney beans)#post 4Recipe 177.રાજમા પ્રોટીનથી ભરપૂર એક કઠોળ છે અને મેક્સિકન આઇટમમાં વધારે પ્રમાણમાં વપરાય છે આજે મેં રાજમાં પરોઠા સાથે બનાવ્યા છે એટલે કે રાજમાનું શાક અને પરોઠા સરસ લાગે છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12892033
ટિપ્પણીઓ