મૈસૂર_ઢોસા (masoor dosa in Gujarati)

Heena Nayak @Kaushikcook_9791294
#goldenapron3
#Week21
#Dhosa
#વિકમીલ1
#સ્પાઈશી/તીખી
મૈસૂર_ઢોસા (masoor dosa in Gujarati)
#goldenapron3
#Week21
#Dhosa
#વિકમીલ1
#સ્પાઈશી/તીખી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ અને ચોખાને પાંચથી છ કલાક પલાળો. પછી તેને મિક્સરમાં ક્રશ કરો. ખીરાને પાંચ કલાક આથો
આવવા દો. ઢોસાના ખીરામાં જોઈતું પાણી એડ કરી બેટર રેડી કરો. - 2
મૈસુરી ચટણી માટે સૂકા મરચાં અને ચણાની દાળને ધીમા તાપે શેકો. મિક્સર ના જાર માં ચણાની દાળ, સુકા મરચા, લસણ તથા બાકીનો બધો મસાલો એડ કરી ક્રશ કરો. રેડી છે મૈસૂર ચટણી.
- 3
ખીરા માંથી સરસ ઢોસા ઉતારો. પછી તેની પર પહેલા બટર લગાવો. ત્યારબાદ તેની પર મસૂરની ચટણી લગાવો. ઢોસા ને બંને બાજુથી ફોલ્ડ કરો. તૈયાર છે મૈસુર પ્લેન ઢોસા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12901611






ટિપ્પણીઓ (3)