બ્રેડ પકોડા (bread pakoda recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને અને વટાણા ને બાફી લો.પછી બટાકાને છોલીને સ્મેશ કરો.તેમા વટાણા ને બધો મસાલો નાખી મિક્સ કરો.
- 2
હવે બ્રેડ પર લસણની પેસ્ટ લગાડો.ઉપર બટેકાનો માવો મૂકી બીજી બ્રેડ પર પણ લસણની પેસ્ટ લગાવી તેનાં પર ઉંધી મૂકો.તેના વચ્ચેથી કાપી બે પીસ કરો.બધી બ્રેડ આ રીતે રેડી કરી લો.
- 3
હવે એક બાઉલમાં બેસન અને મેંદો ચાળી તેમાં મીઠું અને પાણી ઉમેરી પાતળું ખીરું તૈયાર કરો.તૈયાર કરેલ બ્રેડ ને ખીરા માં બોળી ગરમ તેલમાં તળી લો.તો રેડી છે આપણા સ્પાઇસી બ્રેડ પકોડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા અને કાચા કેળા ની સ્ટીમ ટીકા (Rava ane kacha kela recipe ni stim tika in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૧૧#વીકમીલ૧#પોસ્ટ ૪ REKHA KAKKAD -
-
-
દાબેલી બ્રેડ પકોડા (Dabeli Bread Pakoda Recipe In Gujarati)
#PSમારાં હબી ઈ આઈડિયા આપ્યો દાબેલી ફ્લેવર ના બ્રેડ પકોડા બનાવ વા નો Ami Sheth Patel -
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
ફરી થી બનાવ્યા..પહેલા નો ટેસ્ટ યાદ આવ્યો એટલે પાછા બનાવ્યા..મસાલો અને મેથડ એ જ છે .પણ જુદી રીતે કટ કરીને ફ્રાય કર્યા.. Sangita Vyas -
-
-
-
-
બ્રેડ પકોડા (bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક-પોસ્ટ.૩૭ ચોમાસાની ઋતુમાં ગરમાગરમ બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે Nisha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12901860
ટિપ્પણીઓ (2)