કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા ભૂંગળા અને મુરમુરીભેળ(Bataka bhungala with Murmuri bhel)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા ભૂંગળા અને મુરમુરીભેળ(Bataka bhungala with Murmuri bhel) રેસીપી મુખ્ય ફોટો

બટાકા ભૂંગળા અને મુરમુરીભેળ(Bataka bhungala with Murmuri bhel)

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat

#વીકમિલ1
#Post3

#વીકમિલ1
#Post3

વધુ વાંચો

બટાકા ભૂંગળા અને મુરમુરીભેળ(Bataka bhungala with Murmuri bhel)

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat

#વીકમિલ1
#Post3

#વીકમિલ1
#Post3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  • 250 ગ્રામ ગ્રામ નાની બટેટી
  • 2 મોટી ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • પંદર-વીસ લસણની કળી
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 ચમચીતેલ
  • અડધો ગ્લાસ પાણી
  • 1બાઉલ મમરા
  • અડધો બાઉલ મિક્સ ચવાણું
  • 2કાંદા
  • 1ટમેટુ
  • 1 વાટકીખજૂર આમલીની ચટણી
  • સ્વાદ અનુસારનમક
  • 1 ચમચીખાંડ
  • 1 વાટકીદાડમના દાણા
  • થોડાસીંગદાણા
  • 1/2વાટકી સેવ
  • થોડી કોથમીર
  • 1લીંબુ
  • 1ટમેટુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે કુકરમાં પાણી મૂકી બધી બટેટી બે વિસલ કરી બાફી લઇશું વધારે ના બફાઈ જાય તેનું ધ્યાન રાખવું

  2. 2

    હવે એક મિક્સર જારમાં લસણની કળી લાલ મરચું પાઉડર જીરુ પાઉડર અને મીઠું તેમજ લીંબુ ઉમેરી બરાબર પેસ્ટ તૈયાર કરશો તેમાં પાણી ઉમેરવું નહીં

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં બધી જ બટેટી તેલમાં સાંતળી લેવી ગુલાબી રંગની થઈ જાય એટલે બહાર કાઢી લેવી ત્યારબાદ એ જ તેલમાં ચપટી હિંગ નાખી મરચા ની પેસ્ટ ઉમેરવી તેને બેથી ત્રણ મિનિટ સુધી સાંતળી લેવી તેલ છૂટું પડવા લાગે એટલે અડધો ગ્લાસ પાણી ઉમેરવું ત્યારબાદ એક મિનિટ પછી બધા જ બટેટા તેમાં ઉમેરવા તને બરાબર મિક્સ કરી લેવું ઉપરથી કોથમીર એડ કરવી બટાકા ની સાથે ભૂંગળા તળી લેવા

    બટાકા ભૂંગળા અને મુરમુરીભેળ(Bataka bhungala with Murmuri bhel) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણે એક વાસણમાં મમરા મિક્સ ચવાણું મીઠું ખાંડ લીંબુ ટમેટૂ કાંદા લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર સેવ સીંગદાણા બધું મિક્સ કરી ઉપરથી દાડમના દાણા થી ગાર્નીશ કરીશું તેમાં ખજૂર આમલીની ચટણી ઉમેરીશું તો તૈયાર છે મુરમુરી ભેળ

    બટાકા ભૂંગળા અને મુરમુરીભેળ(Bataka bhungala with Murmuri bhel) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો આપણે ડીશ બટાકા ભૂંગળા અને મુરમુરી ભેળ તૈયાર છે ચાલો સર્વ કરીએ તમે પણ જરૂરથી બનાવજો અને ફેમિલી સાથે આનંદ માણજો

    બટાકા ભૂંગળા અને મુરમુરીભેળ(Bataka bhungala with Murmuri bhel) રેસીપી સ્ટેપ5ફોટો
    બટાકા ભૂંગળા અને મુરમુરીભેળ(Bataka bhungala with Murmuri bhel) રેસીપી સ્ટેપ5ફોટો
    બટાકા ભૂંગળા અને મુરમુરીભેળ(Bataka bhungala with Murmuri bhel) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
પર June 18, 2020 05:41
Surat
cooking is my passion.I am Housewife.
વધુ વાંચો

ટિપ્પણીઓ (34)

Dipti Dave
Dipti Dave @cook_26305419
November 05, 2020 08:41
ભરૂચ સ્પેશિયલ😋👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 5th for ભૂંગળા

Keywords

બટેટા ભૂંગળા ભેળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આકા ડોરીના ફુલ નુ શાક.(aakadori nu shak in Gujarati)
  2. ફરાળી પૂરી(farali puri inGujarati)
  3. ફલાફલ વ્રેપ (Falafal Wrap Recipe in Gujarati)
  4. મલાઈ નો મેસુબ (malai mesub recipe in gujarati)
  5. કાચી કેરી મરચા નું શરબત (Green mango chilli juice)
  1. સ્પાઈસી મિક્ષ વેજ. પિકલ(spicy mix veg. Pickle in Gujarati)
  2. સેન્ડવીચ વડા
  3. ગોટાળો ઢોસા(Gotalo Dosa Recipe in Gujarati)
  4. ચટપટા સ્પાઇરલ(Chatpata Spiral Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12917911
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close