કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી થાળી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી થાળી રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી થાળી

Bijal Samani
Bijal Samani @cook_21842090
Kigali (Rwanda)

#માઇઇબુક
પોસ્ટ 29
#સુપરશેફ2
આપણે ત્યાં ગુજરાતી થાળી જમવા નુ મજા જ અલગ છે એમા પણ સાથે પાપડ, સલાડ, અથાણું અને ગોળ ધી તો જમવા ની મજા જ પડી જાય. તો જુઓ 👇 ગુજરાતી થાળી

#માઇઇબુક
પોસ્ટ 29
#સુપરશેફ2
આપણે ત્યાં ગુજરાતી થાળી જમવા નુ મજા જ અલગ છે એમા પણ સાથે પાપડ, સલાડ, અથાણું અને ગોળ ધી તો જમવા ની મજા જ પડી જાય. તો જુઓ 👇 ગુજરાતી થાળી

વધુ વાંચો

ગુજરાતી થાળી

Bijal Samani
Bijal Samani @cook_21842090
Kigali (Rwanda)

#માઇઇબુક
પોસ્ટ 29
#સુપરશેફ2
આપણે ત્યાં ગુજરાતી થાળી જમવા નુ મજા જ અલગ છે એમા પણ સાથે પાપડ, સલાડ, અથાણું અને ગોળ ધી તો જમવા ની મજા જ પડી જાય. તો જુઓ 👇 ગુજરાતી થાળી

#માઇઇબુક
પોસ્ટ 29
#સુપરશેફ2
આપણે ત્યાં ગુજરાતી થાળી જમવા નુ મજા જ અલગ છે એમા પણ સાથે પાપડ, સલાડ, અથાણું અને ગોળ ધી તો જમવા ની મજા જ પડી જાય. તો જુઓ 👇 ગુજરાતી થાળી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
3 વ્યક્તિને
  1. ખીચડી માટે.
  2. ૧ વાટકીચોખા
  3. ૧ વાટકીતુવેરની દાળ
  4. ૪ ચમચીતેલ
  5. ૧ ચમચીજીરુ
  6. ૧ ચમચીરાઈ
  7. ૧સૂકું મરચું
  8. ૩ નંગલવિંગ
  9. ૧ નંગતજ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ૧ ચમચીહળદર
  12. દૂધી બટેટા શાક માટે..
  13. ૧ નંગદૂધી
  14. ૨ નંગબટેટા
  15. ૫ ચમચીતેલ
  16. ૧ ચમચીજીરુ
  17. ૧ ચમચીરાઈ
  18. ૧ નંગટામેટાં
  19. ૧ ચમચીમરચાની ભૂકી
  20. ૧ ચમચીહળદર
  21. ૨ ચમચીધાણાજીરુ
  22. મીઠું સ્વાદ મુજબ
  23. રોટલી માટે..
  24. ૧ વાટકીધંઉ નો લોટ
  25. ૧ ચમચીતેલ મોણ માટે
  26. ૧ ચમચીધી
  27. પાપડ ૩ નંગ...
  28. ગોળ ધી જરૂર મુજબ..
  29. અથાણું જરૂર મુજબ..
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટા અને દૂધી ને કટ કરી લો. કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ અને હિગ ઉમેરો વઘાર કરી તેમા ટામેટાં, બટેટા, દૂધી ઉમેરો બધા જ મસાલા જેમાં મીઠું, મરચાં ની ભૂકી, હળદર, ઘાણાજીરુ ઉમેરો થોડુ પાણી રેડી 3 સીટી કરી લો. તૌયાર છે ટેસ્ટી દૂધી બટેટા નુ શાક😋😋

    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ અને હિગ ઉમેરો, સુકુ મરચું અને લવિંગ, તજ ઉમેરો. ચોખા અને દાળ ને થોડુ પાણી મા પલાળી રાખો ત્યારબાદ બધું પાણી નીતારી લો અને કુકરમાં નાખી મીકસ કરો. મીઠું, હડદર ઉમેરો મીકસ કરો ૨ ગ્લાસ પાણી ઉમેરી ૫ સીટી કરો તૌયાર છે તુવેર દાળ ની ખીચડી 😋😋

    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક વાસણમાં ઘઉ નોલોટ બાંધી લો. ૧૦ મિનિટ સુધી રહેવા દો અને ત્યારબાદ તેની રોટલી બનાવી લો. હવે પ્લેટ મા ગરમ ખીચડી, દૂધી બટેટા નુ શાક, ટામેટાં નુ સલાડ, ગોળ ધી, પાપડ, અથાણું મુકી સવૅ કરો.

    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Samani
Bijal Samani @cook_21842090
પર July 14, 2020 18:45
Kigali (Rwanda)

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પીઝા બન (Pizza bun recipe in gujarati)
  2. સાત  ધાન્ય પરાઠા(saat dhanay parotha recipe in Gujarati)
  3. મેથી ની પૂરી(methi ni puri recipe in Gujarati)
  4. ફ્રેશ પીઝા (fresh pizza recipe in gujarati)
  5. ચૂર ચૂર નાન(chur chur naan recipe in Gujarati)
  1. ભાવનગરી ગાંઠિયા
  2. બટર જીરા કુકીઝ (Butter Jeera Cookies Recipe In Gujarati)
  3. ચોખા,અડદ નાં લોટ ની મીની ઈડલી
  4. વેનીલા મગ કેક (Vanilla Mug cake)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12957619
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close