વેનીલા મગ કેક (Vanilla Mug cake)

નીલમ પટેલ (Neelam Patel)
નીલમ પટેલ (Neelam Patel) @cook_20723
વડોદરા

#સુપરશેફ વીક-૨#
#પોસ્ટ ૩#
#માઇઇબુક#
#પોસ્ટ ૨૪#

વેનીલા મગ કેક (Vanilla Mug cake)

1 કમેન્ટ કરેલ છે

#સુપરશેફ વીક-૨#
#પોસ્ટ ૩#
#માઇઇબુક#
#પોસ્ટ ૨૪#

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનીટ
૧ લોકો
  1. ટે.સ્પુન ઘઉં નો લોટ
  2. ટે.સ્પુન દળેલી ખાંડ
  3. ટે.સ્પુન તેલ (સુંગધ વગરનું)
  4. ૧/૮ ટી.સ્પુન બેકીંગ પાઉડર
  5. 3ટે.સ્પુન દૂધ
  6. ૧/૪ટી.સ્પુન વેનીલા એસેન્સ
  7. ચપટીસોડા

રાંધવાની સૂચનાઓ

૫ મિનીટ
  1. 1

    ઘઉં નો લોટ, ખાંડ ને મગ માં જ કાંટાવાળી ચમચી થી મિક્સ કરવુ.

  2. 2

    પછી તેમા તેલ ઉમેરો, બેકીંગ પાઉડર, સોડા, દૂઘ ઉમેરો, પછી બરાબર ધીરે ધીરે ફીણવુ.

  3. 3

    તેમા વેનીલા એસેન્સ ઉમેરો.

  4. 4

    માઇક્રોવેવ મા મગ ને ૨ મિનીટ માઇક્રો મોડ પર રાખો.

  5. 5

    મગ કેક તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
નીલમ પટેલ (Neelam Patel)
પર
વડોદરા
I am a home cook. Being working woman as well as mother of growing kid, love to experiment healthy variation
વધુ વાંચો

Similar Recipes