ફરાળી પૂરી(farali puri in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાજગરાના લોટ ને ચાળી અને તેમાં મીઠું મરી નો ભૂકો જીરા નો ભૂકો અને બાફેલું બટાકા નો માવો નાખી અને તેનો લોટ બાંધી લો બટાકા થી જ લોટ બંધાઈ જાય છે અને થોડા પાણી ની જરૂર પડે તો નાખી અને લોટ બાંધી
- 2
ત્યાર પછી તેને કુણ વી અને તેના લુવા કરી લો અને વણી લો પછી એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં પૂરી નાખી અને તળી લો
- 3
પૂરી સરસ તળાઈ જાય પછી ફરાળી સૂકી ભાજી અને દહીં સાથે સર્વ કરો તો તૈયાર છે ફરાળી પૂરી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12966832












ટિપ્પણીઓ