રાઈસ ખીર(Rice Kheer in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા રાઈસને વોશ કરી લો.હવે એક પેનમા રાઈસ અને 6 કપ પાણી નાખી ધીમી આંચ પર રાઈસને 20-25 મિનિટ બધુ પાણી સોક થાય ત્યા સુધી એકદમ કુક કરી લો.
- 2
હવે કુક કરેલ રાઈસમાં 5 કપ મિલ્ક એડ કરો.મિલ્ક બોઈલ થાય એટલે તેમાં ખાંડ એડ કરી 10 મિનિટ ધીમી અાંચ પર કુક કરો.
- 3
હવે ખીરમાં જાઈફળ પાઉડર,ઇલાયચી પાઉડર,ચોપ્ડ બદામ અને કિસમિસ એડ કરી બરાબર હલાવી રાઈસ ખીર રેડી કરી લો.
- 4
હવે ડીલીશયસ રાઈસ ખીરને સર્વિંગ પ્લેટમાં લઈ જાઈફળ પાઉડર,ચોપ્ડ બદામ, કિસમિસ,કેસરના પીસ અને બદામથી ડેકોરેટ કરી હોટ અથવા ચીલ સર્વ કરો.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12976154












ટિપ્પણીઓ (17)