૨ મિનિટ વેનિલા મગ કેક(2 minute vanila mug cake in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#વિકમીલ૨
#સ્વીટ
#માઇઇબુક
#પોસ્ટ૧૩
આજે મારા દિકરા સાથે આ કેક બનાવી બનાવવા ની બહુ મજા આવી અને ખાવાની પણ એટલી જ મજા આવી. પહેલી વાર ટ્રાય કરી અને ખૂબ જ સરસ બની.

૨ મિનિટ વેનિલા મગ કેક(2 minute vanila mug cake in Gujarati)

#વિકમીલ૨
#સ્વીટ
#માઇઇબુક
#પોસ્ટ૧૩
આજે મારા દિકરા સાથે આ કેક બનાવી બનાવવા ની બહુ મજા આવી અને ખાવાની પણ એટલી જ મજા આવી. પહેલી વાર ટ્રાય કરી અને ખૂબ જ સરસ બની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ મિનિટ
૧ કપ
  1. ૪ ટે સ્પૂનમેંદો
  2. ૩ ટે સ્પૂનખાંડ
  3. ૧/૪ ટી સ્પૂનબેકીંગ પાઉડર
  4. ૩ ટે સ્પૂનતેલ
  5. ૧/૪ ટી સ્પૂનવેનિલા એસેન્સ
  6. ૧ ટે સ્પૂનટ્રુટીફ્રુટી

રાંધવાની સૂચનાઓ

૨ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કોફી મગ માં મેંદો, ખાંડ અને બેકીંગ પાઉડર મિક્ષ કરવું

  2. 2
  3. 3

    હવે તેલ અને વેનિલા એસેન્સ ઉમેરી મિક્ષ કરવું

  4. 4

    હવે દૂધ ઉમેરવું બરાબર મિક્ષ કરવું આ રીતે કન્સીસટન્સી રાખવી

  5. 5

    ટ્રુટીફ્રુટી માં મેંદો ભેળવી ને બેટર માં ઉમેરી દેવું ઉપર થી થોડી ભભરાવવી.

  6. 6

    હવે માઈક્રોવોવ ઓવન માં ૨ મિનિટ માટે મૂકવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes