સોજી ના લાડવા
#વીકમિલ2
# sweet.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાનો લોટ લેવો. તેમાં ઘી એડ કરીને લોટ બાંધવો. દૂધથી લોટ બાંધવો
- 2
તે લોટને 10 થી 15 મિનિટ રહેવા દેવો. પછી તેના મુઠીયા વાળી અને તળી લેવા
- 3
પછી તેને ભૂક્કો કરી લેવો અને મિક્સરમાં ક્રશ કરી લેવું. તેને ચાળી લેવું.
- 4
હવે તેમાં ઇલાયચી પાઉડર, દળેલી ખાંડ, જાયફળ, બધું મિક્ષ કરી લેવું. કાજૂને તળીને નાખવા.
- 5
થોડું ઘી અને દૂધ એડ કરીને લાડવા વાળવા.
- 6
હવે રેડી છે આપણા લાડવા. આ લાડવા ટેસ્ટમાં પણ સારા લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13015936





















ટિપ્પણીઓ (3)