કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાબુદાણા વડા (non fried sabudana wada recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાબુદાણા વડા (non fried sabudana wada recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાબુદાણા વડા (non fried sabudana wada recipe in Gujarati)

Ushma Malkan
Ushma Malkan @ush_85

સાબુદાણા વડા (non fried sabudana wada recipe in Gujarati)

Ushma Malkan
Ushma Malkan @ush_85
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30-35મીનીટ
2સર્વ
  • 1વાટકો સાબુદાણા
  • 3-4બટેટા
  • 1 વાટકીસેકેલા સીંગદાણા નો ભૂકો
  • 1.5-2 ચમચીરાજગરા નો લોટ
  • 2 ચમચીઆદુંમરચાં ની પેસ્ટ
  • 1 ચમચીજીરું
  • 1/2 ચમચીમારી પાઉડર
  • 2 ચમચીપીસેલી ખાંડ
  • 1લીંબુ નો રસ
  • મીઠું સ્વાદ મુજ્બ
  • તેલ જરૂર મુજ્બ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30-35મીનીટ
  1. 1

    પેલા સાબુદાણા ને ધોઈ 4કલાક પલાડી લો પછી તેને કોરા કરી દો. બટેટા ને બાફી ને મેષ કરી લો. સીંગદાણા ને સેકી અધકચરા વાટી લો.

    સાબુદાણા વડા (non fried sabudana wada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સાબુદાણા વડા (non fried sabudana wada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક વાસણ માં બધીજ સામગ્રી મિક્સ કરી લો તેમાં ઉપર જણાવ્યા મુજ્બ મસાલા નાખી બધું જ મિક્સ કરી લો. હવે મિશ્રણ માંથી ગોળા બનાવી લો પછી ગેસ પર અપ્પમ પાત્ર ને ગરમ કરવા મુકી દો.

    સાબુદાણા વડા (non fried sabudana wada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાબુદાણા વડા (non fried sabudana wada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાબુદાણા વડા (non fried sabudana wada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં 1/2ચમચી બધા ખાના માં તેલ નાખી તેલ ગરમ થાય એટલે બનાવેલા ગોળા મુકી એને બન્ને બાજુ ક્રિસ્પી થાય એવા સેકી લો. એને દહીં સાથે સર્વ કરો. તો રેડી છે હેલ્થી એવા સાબુદાણા વડા.

    સાબુદાણા વડા (non fried sabudana wada recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાબુદાણા વડા (non fried sabudana wada recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ushma Malkan
Ushma Malkan @ush_85
પર June 28, 2020 17:49
I love cookingHome chef👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
June 28, 2020 20:13
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સાબૂદાણા વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાત્રા(patra recipe in Gujarati)
  2. પાપડ ટાકોસ(Papad Tacos Recipe In Gujarati)
  3. રેમ્બો હોમમેડ કેક(rainbow homemade cake in Gujarati)
  4. મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd pudding in Gujarati))
  5. સુખડી(sukhdi in Gujarati)
  1. મખાના બાસુંદી(makhna basundi in Gujarati)
  2. ગુજરાતી થાળી(Gujarti Thali recipe in Gujarati
  3. કાજુ કતરી(kaju katri in Gujarati Recipe)
  4. પૌઆ ના વડા(Poha vada Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13026435
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close