રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ દૂધ
  2. ૨ ચમચીમિલ્ક પાઉડર
  3. ૧૦૦ ગ્રામ ખાંડ
  4. ૧ ચમચીકાજુ બદામની કતરણ
  5. બાઉલ મખાના
  6. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં એક ચમચી ઘી લઈને મખાના શેકી લો.
    ત્યારબાદ અડધા મખાના ને મિક્સર માં કકરા રે એવી રીતે ક્રશ કરી લો.

  2. 2

    હવે એક કડાઇમાં ઘી લગાવીને ૨૫૦ ગ્રામ દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય એટલે તેમાં ક્કરા વાટેલા મખના એડ કરો.
    દૂધ ઉકળે એટલે તેમાં ૧૦૦ ગ્રામ ખાંડ અને ૨ ચમચી મિલ્ક પાઉડર નાખો. દુધ ઘટ્ટ થાય ત્યાં સુધી ઊકળવા દો.

  3. 3

    દૂધ ઘટ્ટ થઈ ગયા પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢીને તેની ઉપર મખાના અને કાજુ બદામની કતરણ નાખીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
TRIVEDI REENA
TRIVEDI REENA @cook_21737881
પર

Similar Recipes