બનાના ડ્રાયફ્રૂઇટ cake વિથ whole wheat flour (eggless)
રાંધવાની સૂચનાઓ
- 1
કેળા ne મેશ કરી તેમાં ખાંડ બેકિંગ પાઉડર બેકિંગ સોડા મીઠું વેનીલા એસસેન્સ, લોટ થોડા dryfruits ઉમેરી બેટર બનાવવું.
- 2
Dryfruit નાખી સરખી રીતે મિક્સ કરવું ફોટા માં દેખાડ્યું એવી consitancy(ચમચા માંથી બેટર ચોંટી જવું જોઈએ અને જલ્દી નીચે ના પડે તેવું) રાખવી બવ પાતળું na કરવું. મોઉલ્ડ ને ઓઇલથી ગ્રીસ કરી બેટર પાથરવું અને થોડા dryfruits rufly chopp કરી ઉપર સ્પ્રિન્કલ કરવા.
- 3
40-45 min 180'C એ બેક થવા મૂકવું (જયારે bake થઇ જાય પછી સ્ટિક લઇ ને વચ્ચે લગાવી જો સ્ટિક clean બહાર આવે તો cake bake થઇ ગઈ
- 4
ઠંડુ થઇ જાય પછી cake ડેમોઉલ્ડ કરી લેવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13026850














ટિપ્પણીઓ (2)