રવાનો શીરો (સત્ય નારાયણ પ્રસાદ)
#સ્વીટ
# વિક મીલ ૨
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોયામાં ઘી મૂકી રવો શેકી લેવો
- 2
ત્યારબાદ તેમાં ગરમ પાણી ઉમેરી તેમાં ખાંડ નાખી ખૂબ જ હલાવતા રહેવું
- 3
પાણી શોષાઈ જાય એટલે આપણો જોતાં જ મોમાં પાણી આવી જાય એવો શીરો તૈયાર થઈ ગયો છે
- 4
ગુજરાતના મહેમાન આવે ત્યારે મિષ્ટાન તરીકે આ ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે
- 5
હાથ શીરો સત્યનારાયણ પ્રસાદ તરીકે ઓળખવામાં આવે છે
Keywords
Similar Recipes
More Recipes
- દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
- ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
- ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
- સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
- મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13035083






ટિપ્પણીઓ (3)