પરાઠા દાબેલી(paratha dabeli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાની છાલ ઉતારી તેનો માવો કરી દેવાનો એક પેનમાં તેલ મૂકો, હવે દાબેલીના મસાલા માં થોડું પાણી નાખી તેને ઢીલું કરો. તેલ ગરમ થાય એટલે તેમાં દાબેલીનો મસાલો વઘારી તેમાં 2 ચમચા ખજૂર આમલીની ચટણી નાખો, મીઠું અને થોડું મરચાનો ભૂકો નાખી અને તેને બરાબર સાંતળો પછી તેમાં બટેટાનો માવો નાંખી તેને બરોબર મિક્સ કરી દો
- 2
હવે ઘઉંના લોટમાં મીઠું અને મુઠ્ઠી પડતું મોણ નાખી મીડીયમ લોટ બાંધો હવે તેમાંથી એક લુવો લઇ તેમાં પૂરી વણો અને તેમાં દાબેલીના મસાલા નો સ્ટફિંગ ભરો, હવે તેને હાથેથી જ બરાબર થેપી પેટીસ જેટલી સાઈઝ કરો
- 3
એક નોન સ્ટીક પેન માં તેલ લઇ તેને શેલો ફ્રાય કરો ચારે બાજુથી બરાબર શેકાઈ જાય એટલે તેને નીચે ઉતારી લો હવે તેની ઉપર ખજૂર આમલીની ચટણી, લસણની ચટણી, મસાલા સીંગ, કાંદા, અને સેવ નાખી તેને સર્વ કરો.
- 4
ખાવામાં બહુ જ ટેસ્ટી અને સરસ લાગે છે જે લોકો બંધ નથી થતા તેના માટે આ સરસ રેસીપી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ મીની કટોરી ચાટ (cheese mini katori chaat recipe in Gujarati)
#વિકમીલ ૧#સ્પાઇસી #માઇઇબુક #પોસ્ટ ૭ Hetal Vithlani -
રવા ઈડલી દાબેલી (Rava Idli Dabeli Recipe In Gujarati)
#EB આપણે દાબેલી ખાઈ ખાઈને કંટાળી ગયા છે પણ જો નવી જ રીતે લાગેલી બનાવી ને ખાઈએ તો કંઈક મજા પણ અલગ આવે અને તંદુરસ્તી તરીકે પણ મેંદાની દાબેલી નુકસાન કારક છે. પણ આજે રવા ની ઈડલી એકદમ ટેસ્ટી મજેદાર લાગે છે જરૂર થી ટ્રાય કરજો અને મને જણાવજો કેવી લાગી. Varsha Monani -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
દાબેલી આમ તો કચ્છ ભુજ ની આઈટમ કહી શકાય પરંતુ લગભગ આખા ગુજરાતમાં બધે ખાવાથી હોય છે અને દરેક ગુજરાતીઓના ઘરે લગભગ બનતી હોય છે આજે હું તમારી સાથે મેં બનાવેલી દાબેલી ની રેસીપી શેર કરું છુ Rachana Shah -
-
-
-
-
-
-
-
-
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
દાબેલી કચ્છી વાનગી નો પ્રકાર છે જે ડબલ રોટી તરીકે પણ ઓળખાય છે. પાઉં ની વચ્ચે બટાકા નું સ્વાદિષ્ટ ફિલિંગ અને ચટણી મુકવામાં આવે છે. કાંદા, લીલા ધાણા, મસાલા વાળા શીંગદાણા અને દાડમ ઉમેરવા થી દાબેલી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB1#cookpadindia#cookpad_gu spicequeen -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani -
-
-
-
-
-
દાબેલી ઈડલી કટકા (Dabeli Idali katka recipe in Gujarati)
#ભાત સાઉથ ઇન્ડિયન અને કચ્છની ફેમસ દાબેલી ની ફ્લેવર નુ કોમ્બિનેશન કરીને ફ્યુઝન દાબેલી ઈડલી કટકા બનાવેલ છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bansi Kotecha -
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1દાબેલી એ ગુજરાતના કચ્છ જિલ્લાનું famous street food છે.પરંતુ બધી જગ્યાએ સરળતાથી મળે છે.અને હવે તો ઘરે પણ બનાવું ખૂબ જ સરળ છે.દાબેલી એ પાવ વચ્ચે બટાકાનો મસાલો ભરીને બનાવવામાં આવે છે. જે ખૂબ જ ટેસ્ટી છે અને નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. Hetal Vithlani -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ