કેરીની ગોટલીનો મુખવાસ(keri gotli no mukhvas in Gujarati)
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13043747
સૌપ્રથમ ગોટલીને પાતળી સ્લાઈસમાં સમારી લો હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોટલી નાખી ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાઈ કરી લો ફ્રાઇ થઇ જાય એટલે તેમાં બધા મસાલા એડ કરી બરાબર મિક્સ કરી લો જ્યારે થોડી ઠંડી થાય ત્યારે એક બોટલમાં ભરી સ્ટોર કરી શકો છો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (4)