રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધું રાત્રે પલાળી દેવું.હવે સવારે તેને દહીં નાખી કરકરુ પીસી ઢાંકી મૂકી દેવું.
- 2
હવે તેમાં આથો આવી ગયો હશે.તેમાં મીઠું અને ઈ નો નાખી મીકસ કરો ઠોકળા જેવું ખીરું બનાવવું.
- 3
તૈયાર કરેલ ખીરા માં થી ઈડલી બનાવો.
- 4
તો તૈયાર છે મજેદાર ઈડલી તેને સાંભાર અને વાઈટ ચટણી સાથે સવૅ કરો.
- 5
નોંધ:-આ જ ખીરા માં ખાલી મીઠું નાખી ઢોસા બનાવી શકાય.ખુબજ ક્રીસપી બને છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13052465












ટિપ્પણીઓ