ફરાળી કઢી(farali kadhi recipe in gujarati)

Sonal kotak @cook_22001641
#goldenapron3#week24# kadhi
#માઇઇબુક#પોસ્ટ૧૮
ફરાળી કઢી(farali kadhi recipe in gujarati)
#goldenapron3#week24# kadhi
#માઇઇબુક#પોસ્ટ૧૮
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી વસ્તુઓ લો.હવે દહીં માં પાણી ઉમેરી રાજગરા નો લોટ ચાળી ને નાખો.બધુ સરખું મિક્સ કરો.
- 2
હવે તપેલીમાં તેલ મૂકી તેમાં જીરું, આદુ,લાલ સૂકા મરચાં અને મીઠા લીમડાથી વઘાર કરી લોટ નું મિશ્રણ ઉમેરો.
- 3
પછી તેમાં ખાંડ, મીઠું અને મસાલા ઉમેરીને એકદમ ઉકળવા દો.બાઉલમા લઈ લીલા ધાણા થી ગાર્નિશ કરીને સર્વ કરો.તો રેડી છે આપણી ફરાળી કઢી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13059105











ટિપ્પણીઓ