કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati)

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968

#વિકમીલ૩ #ફ્રાઈડ

#વિકમીલ૩ #ફ્રાઈડ

વધુ વાંચો

સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati)

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968

#વિકમીલ૩ #ફ્રાઈડ

#વિકમીલ૩ #ફ્રાઈડ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

-------
૩-૪ જણ માટે
  • પડ માટે :::
  • ૨ કપમેંદો
  • ૧/૨ કપઘઉંનો લોટ
  • ૧/૨ ચમચીમીઠું
  • ૧ ચમચીતેલ નુ મોણ
  • લોટ બાંધવા માટે જરુંર મુજબ પાણી
  • સ્ટફિંગ માટે :::
  • ૧નાનો દડો કોબીજ
  • ૨કેપ્સિકમ
  • ૨કાંદા
  • ૧ કપવધેલો રાંધેલો ભાત
  • ૧ ચમચીલીલા મરચાની પેસ્ટ
  • ૧ ચમચીરેડ ચીલી સોસ
  • ૧ ચમચીસોયાસોસ
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

-------
  1. 1

    પડ માટે ની બધી સામગ્રી લઈ પરોઠા જેવો લોટ બાંધી તૈયાર કરવો.

    સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાડકામાં ૨ ચમચી તેલ ગરમ થાય એટલે તેમાં લાંબા કાતરી વાળા કાંદા બે મિનિટ સાતળવા, પછી કેપ્સીકમ ઉમેરી બે મિનિટ સાતળવા, પછી કોબીજ ને પણ બે મિનિટ સાતળવા.

    સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બે મિનિટ પછી તેમા લીલા મરચાની પેસ્ટ, રેડ ચીલી સોસ, સોયાસોસ, મીઠું નાખી બધુ મિકસ કરી ગેસ બંધ કરી ઠંડુ થવા બાજુમાં રાખવું.

    સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લોટ ને તેલ વાળો હાથ કરી મસળીને નાના લુઆ તૈયાર કરી રોટલી વણી લઈ બે બાજુથી કાચી પાકી શેકી લેવી.

    સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ રીતે બધા લુઆ ની રોટલી તૈયાર કરી, રોટલી મા સ્ટફિંગ મૂકી

    સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ફોટામાં બતાવ્યા પ્રમાણે બધા રોલ વાળીને તૈયાર કરવા.

    સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક વાડકામાં તેલ ગરમ થાય એટલે તેમાં રોલને ગોલ્ડન બ્રાઉન તળી લેવા. (અહીં મારો તળવાનો ફોટો પાડવાનો રહી ગયો) સ્પ્રીંગ રોલ તૈયાર છે તેને સીઝવાન ચટણી કે પછી કેચપ સાથે સર્વ કરવા. અહી મે સીઝવાન ચટણી સાથે સર્વ કર્યા છે.

    સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સ્પ્રીંગ રોલ ::: (spring roll recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર July 03, 2020 18:21

ટિપ્પણીઓ

Sonal Modi
Sonal Modi @cook_1974
July 04, 2020 06:14
Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રોલ્સ સ્પ્રિંગ રોલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાબેલી ભાખરવડી(dabeli bhakhrvadi in Gujarati)
  2. જાંબુ સ્ટીમ કેક (Jamun Steam Cake Recipe In Gujarati)
  3. સેવ ખાંડવી
  4. ફાફડા સંભારો (fafda sabharo in Gujarati)
  5. કાજુ કારેલા નુ શાક(kaju karela in Gujarati)
  1. હેલ્થી પંચ્રતન દૂધીના મુઠીયા
  2. સ્ટફઈડલી વડા
  3. સોજી બોલ્સ
  4. ચા વિથ નાસ્તા
https://cookpad.wasmer.app/in-gu/recipes/13063523
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close