કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati)

Priti Barai
Priti Barai @cook_22100576

#goldenapron3
#week25

#goldenapron3
#week25

વધુ વાંચો

લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati)

Priti Barai
Priti Barai @cook_22100576

#goldenapron3
#week25

#goldenapron3
#week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨પ૦ ગ્રામ દાળિયા ની દાળ
  • ૧/૨ ચમચીશેકેલુ જીરૂ
  • ૧/૨ ચમચીશેકેલો અજમો
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૧/૨ ચમચીમોણ માટે તેલ
  • નમક સ્વાદ મુજબ
  • ઝીણાં સમારેલા મરચાં ડુંગળી અને લસણ
  • ૧લીબું
  • ઝીણી સમારેલી કોથમીર
  • ૧મોટું બાઉલ ઘઉંનો લોટ
  • નમક સ્વાદ મુજબ
  • તેલ મોણ માટે
  • ૩સફેદ રીંગણ
  • 3 નંગટમેટાં
  • ૨બાફેલા બટાકા
  • ઝીણાં સમારેલા મરચાં ડુંગળી અને લસણ
  • ૨ચમચા દેશી ઘી
  • 1 વાડકીદહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળિયા ની દાળ ને મિકસર મા ભૂકો કરી લેવો ત્યારબાદ ફોટામાં બતાવ્યા પ્રમાણે બધું બરાબર મિક્સ કરવુ

    લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મુઠીયા વળે એટલું મોણ નાખવું

    લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઘઉં ના લોટ માં નમક અને મોણ નાખી કઠણ બાંધી લેવો અને નાની વાટકી જેવો આકાર આપી તેમાં તેયાર કરેલો મસાલો નાખી ધીમે ધીમે કચોરી જેવો આકાર આપવો

    લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    છાણા થી શેકવા માટે ભઠ્ઠો કરવો

    લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ફોટો માં બતાવેલ તે મુજબ ધીમે ધીમે સત્તુ ને શેકવા હવે ચોખા બનાવા માટે રીંગણ ને ભઠ્ઠીમાં, શેકી પછી તેની છાલ ઉતારી તેમાં મેશ કરેલાં બટેટા અને ઝીણાં સમારેલા મરચાં ડુંગળી લસણ અને ટમેટાં નાખી બરાબર મિક્સ કરી લેવું

    લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો ફ્રૈન્ડસ, તૈયાર છે લીટી ચોખા, લીટી ઉપર ઘી લગાવી દેવું અને ચોખા અને દહીં સાથે પીરસો, આ એક બિહાર ની ડીશ છે આવા વરસાદી માહોલ માં ખાવાની ખૂબ મજા આવે છે

    લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લીટ્ટી ચોખા (સત્તુ)(litti chokha recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priti Barai
Priti Barai @cook_22100576
પર July 10, 2020 03:01

ટિપ્પણીઓ (4)

Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786
July 14, 2020 10:19
wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીટી ચોખા સત્તુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટન્ટ મિલ્કમેઈડ (Instant milkmaid recipe in gujarati)
  2. ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies recipe in Gujarati)
  3. મેથી પનીર ચીઝી કોફતા ઈન રેડ ગ્રેવી(methi paneer kofta sabji recipe in Gujarati)
  4. વોલનટ‌ બ્રાઉની...(Walnut brownie in Recipe in Gujarati)
  5. મેક્ષિકન ભેળ(Mexican Bhel Recipe in Gujarati)
  1. ઢોકળી નું શાક(dhokli nu saak recipe in Gujarati)
  2. દૂધપાક (dudhpak recipe in Gujarati)
  3. છોલે કટલેટ(chole cutlet recipe in Gujarati)
  4. ભાખરી & સેવ ટામેટાં નું શાક(sev tamato saak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13129122
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close