પનીર ઓનીઓન ગર્લિક પરાઠા(paneer onion garlic parotha recipe Gujarati)

Kaveri Kakrecha @cook_18964986
#સુપરશેફ2 # રેસિપી ફ્રોમ ફ્લોર /લોટ
પનીર ઓનીઓન ગર્લિક પરાઠા(paneer onion garlic parotha recipe Gujarati)
#સુપરશેફ2 # રેસિપી ફ્રોમ ફ્લોર /લોટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પરાઠા નો લોટ બાંધવા માટે,એક વાસણ માં ઘઉં નો લોટ લઈ તેમાં ૩,૪ ચમચી તેલ,મીઠું સ્વાદાનુસાર નાખી,પાણી વડે મિડિયમ લોટ બાંધી લેવો
- 2
હવે પનીર નું મિશ્રણ તૈયાર કરવા માટે એક વાસણ મા પનીર નું ખમની લઈ તેમાં બધા મસાલા નાખી,કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 3
હવે લોટ માંથી થોડો લુઓ લઈ તેને નાની સાઇઝ માં વણી લો,હવે તેમાં પનીર ના મિશ્રણ નું ગોળ કરી,તેના પર મૂકી બરાબર ચારે બાજુથી બંધ કરી પરાઠા વણી લો,હવે તેને તવા પર બેય બાજુ બરાબર સેકી લેવું,,ત્યાર બાદ એક ડિશ માં લઇ તેના પર બટર મૂકી ગરમ ગરમ સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13172223





ટિપ્પણીઓ (4)