મસાલા ભાખરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બાઉલ માં બંને લોટ લઇ બધા મસાલા નાખવા તેલ નાખી સારી રીતે મિક્સ કરી લેવું
- 2
પછી થોડું થોડું દૂધ નાખી લોટ બાંધી લેવો કઠણ સરસ મિક્સ કરી લેવું
- 3
મોટો લુવો લઇ ભાખરી વણવી તાવડી ગેસ પર ધીમે તપાવી વળેલ ભાખરી નાખી ધીમા તાપે શેકી લેવી ઘી આચાર નો સંભાર સાથે સર્વ કરી ગરમા ગરમ ભાખરી ચા રેડી 😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13175798




ટિપ્પણીઓ