મસાલા ભાખરી

Devika Ck Devika
Devika Ck Devika @cook_21982935

#માઇઇબુક
#પોસ્ટ 4
#સુપર શેફ 2
#ફ્લોર્સ /લોટ

મસાલા ભાખરી

#માઇઇબુક
#પોસ્ટ 4
#સુપર શેફ 2
#ફ્લોર્સ /લોટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
એક વ્યક્તિ
  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. 2 ચમચીબેસન
  3. 1/2ચમચી મરી પાઉડર
  4. 1/2ચમચી મીઠું
  5. 1/4 ચમચી હળદર
  6. 1/4 ચમચી જીરું
  7. 1/2ચમચી હિંગ
  8. અધધી ચમચી સફેદ તલ
  9. થોડો અજમો
  10. 3 ચમચીતેલ મોંયણ
  11. અડધો કપ દૂધ (લોટ બાંધવા)

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌ પહેલા બાઉલ માં બંને લોટ લઇ બધા મસાલા નાખવા તેલ નાખી સારી રીતે મિક્સ કરી લેવું

  2. 2

    પછી થોડું થોડું દૂધ નાખી લોટ બાંધી લેવો કઠણ સરસ મિક્સ કરી લેવું

  3. 3

    મોટો લુવો લઇ ભાખરી વણવી તાવડી ગેસ પર ધીમે તપાવી વળેલ ભાખરી નાખી ધીમા તાપે શેકી લેવી ઘી આચાર નો સંભાર સાથે સર્વ કરી ગરમા ગરમ ભાખરી ચા રેડી 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devika Ck Devika
Devika Ck Devika @cook_21982935
પર

ટિપ્પણીઓ

Similar Recipes