દાલબાટી(dal baati recipe in Gujarati)

Nayna prajapati (guddu) @cook_25019167
દાલબાટી(dal baati recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં બાફવા મુકી દો પછી ઘઉંનો કરકરો લોટ લો તેમાં મુઠી પડતું મોણ ચપટી હળદર ચપટી અજમો અને સ્વાદ અનુસાર મીઠું નાખો અને તેનો કઠણ લોટ બાંધો પછી હાથ વડે બાટી નો શેપ આપો
- 2
જો તમારી પાસે બાટી નુ કુકર ના હોય તો તમે appam સ્ટેન્ડમાં ઘી લગાડી ધીમા તાપે તેને ઢાંકણ ઢાંકી શેકી લો
- 3
દાળ બફાઈ જાય એટલે એક કડાઈમાં તેલ મા લાલ મરચું, તમાલપત્ર,જીરુ, હિંગ,મીઠો લીમડો અને હિંગ નાખી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખો ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં ટામેટા નાખો હવે હળદર ધાણાજીરૂ મીઠું,ગરમ મસાલો,બધું નાખી અને મસાલાને ચઢવા દો પછી તેમાં દાળ ઉમેરી દો ઉકળવા દો
- 4
હવે સર્વિંગ પ્લેટમાં દાળ બાટી સાથે શેકેલો પાપડ, છાશ,ગોળ ઘી અને ડુંગળી,લસણ નિ ચટણી, સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13177522












ટિપ્પણીઓ