મિક્ષ ભજીયા(mix bhajiya recipe in Gujarati)

Nayna prajapati (guddu) @cook_25019167
મિક્ષ ભજીયા(mix bhajiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઝીણી સમારેલી મેથી લો તેમાં ચણાનો લોટ હળદર મીઠું ધાણાજીરૂ આદુ-મરચા-લસણની પેસ્ટ મીઠું નાખી અને ખીરું તૈયાર કરૉ 🔥 તેલ મા તળી લો
- 2
સમારેલી ડુંગળી લો તેમાં ચણાનો લોટ હળદર મીઠું ધાણાજીરૂ આદુ-મરચા-લસણની પેસ્ટ મીઠું કોથમીર નાખી ખીરું તૈયાર કરો 🔥 તેલ મા તળી લો
- 3
પછી એક બાઉલ લો તેમાં બાફેલા બટેટાનો છુંદો કરો પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ધાણાજીરું મીઠું આમચૂર પાઉડર લીંબુ ખાંડ કોથમીર નાખી તેના ગોળા વાળો
- 4
એક પેનમાં ચણાનો લોટ લો તેમાં હળદર મીઠું ચપટી ખાવાનો સોડા નાંખી ખીરું તૈયાર કરો ખીરા મા ગોળા ડુબાડી 🔥 તેલ મા તળી લો
- 5
બધા અલગ અલગ ભજીયા ગરમ તેલમાં તળી ને લીલી ચટણી ને ખજુર આંબલી ની ચટણી જોડે સવૅ કરો તો તૈયાર છે આપણા ગરમ-ગરમ મિક્સ ભજીયા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13178115














ટિપ્પણીઓ