દૂધી બાજરી ના થેપલા(dudhi bajri thepla recipe in Gujarati)

Parul Patel @Parul_25
#goldenapron3 #week 25 પઝલ વર્ડ મિલેટ #સુપરશેફ2 #ફ્લોરસ #વીક 2
દૂધી બાજરી ના થેપલા(dudhi bajri thepla recipe in Gujarati)
#goldenapron3 #week 25 પઝલ વર્ડ મિલેટ #સુપરશેફ2 #ફ્લોરસ #વીક 2
રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ મિક્સ કરી લો. સુકા મસાલા, મીઠું અને તેલ નાખી મિક્સ કરી લો.
- 2
હવે તેમાં દૂધી, દહીં, લસણ મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ અને કોથમીર એડ કરીને હલકા હાથે લોટ બાંધી લો. દુધી માંથી પાણી છૂટશે તેથી પાણી નાખવાની જરૂર નથી. તો ઢેબરા નો લોટ રેડી છે.
- 3
અટામણ નો કોરો લોટ લઇ ઢેબરા વણો અને મધ્યમ તાપ પર બંને બાજુ તેલ મૂકી શેકી લો.
- 4
તો રેડી છે દૂધી બાજરી ના ઢેબરા તેને દહીં અને અથાણા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#dudhi na theplaWeek 10#RC3 Tulsi Shaherawala -
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10ઘણાં પ્રકાર ના થેપલા બનાવી શકાય છે.. ગુજરાતીઓ ના ઘર માં લગભગ દરરોજ થેપલા,પરાઠા બનતા જ હોય છે .એના વગર ખાવાના માં કમી વર્તાય..આજે થેપલા બનાવું છું અને તે ય દુધી ના..બહુ સોફ્ટ અને ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
-
-
પંચધાની લીલા અજમાના થેપલા(lila ajma thepla recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક post 25 Nirali Dudhat -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલા, પછી એ મેથી ના, કોબી ના , કેળા મેથી ના,મસાલાવાળા કે પછી દૂધી ના હોય, ગુજરાતીઓ ની ઓળખ છે. ગુજરાતીઓ ની થેપલા વગર સવાર નથી પડતી.બહારગામ જાય તો પણ થેપલા નો ડબ્બો સાથે ને સાથે.એમ કહીએ તો ચાલે કે થેપલા ગુજરાતી ઓ ની શાન છે.#EB#Week 10 Bina Samir Telivala -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધી ના થેપલા મેં આજે મિક્સ લોટ લઈ બનાવ્યા છે જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે Dipal Parmar -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10#cookpadindia#cookpadgujaratiથેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે ખાવામાં ખુબજ સોફ્ટ હોય છે. . Mitali Chavda (Mitali Darshan Vala) -
-
બાજરી કોથમીર ના વડા (Bajri Kothmir Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#CWM1#Hathimasalaશિયાળાની સીઝન આવી ગઈ છે અને બધા લીલા શાકભાજી પણ મળી રહે છે. તેથી અલગ અલગ ભાજીમાંથી અને લીલા શાકભાજી માંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. અહીં મેં મેથી અને કોથમીરનો ઉપયોગ કરીને બાજરી કોથમીરના વડા બનાવ્યા છે. બાજરીના વડા બે ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. બાજરીના વડા ચા અને દૂધ સાથે ટેસ્ટી લાગે છે. Parul Patel -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek10દુધી એટલે એક રીતે જોઈએ તો હેલ્ધી ગણવામાં આવે છે અને ખાસ કરીને એના માંથી બનતા મુઠીયા થેપલા ઘણા ખાવામાં આવે છે આજે મેં અહી દૂધી અને ઓટ્સના થેપલા બનાવ્યા છે. Shital Desai -
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#Week21 આજે સવારે નાશતા માટે મેં દૂધી ના થેપલા બનાવ્યા છે. અત્યારે બજાર માં સરસ કુણી અને દેશી દૂધી મળી રહે.છે. તો તેને છીણી ને તેના થેપલા બનાવ્યા છે. દૂધી ઘણી ફાયદાકારક છે. અને તેની તાસીર ઠંડી હોઈ છે. મેથી ના થેપલા બહુ ખાતા હોઈ છે ..પણ ક્યારેક દૂધી ના થેપલા પણ ખાવા જોઈએ. તો હું આજે દૂધી ના થેપલા ની રીત મુકું છું. Krishna Kholiya -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓનો મનપસંદ ફૂડ છે. થેપલામાં પણ ઘણી અલગ અલગ વેરાઈટી બને છે. દૂધીના થેપલા પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સોફ્ટ અને મસાલેદાર થેપલાને શાક કે દહીં સાથે કે ચા સાથે પીરસી શકાય છે. Disha Prashant Chavda -
-
-
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
દુધી ના ખાતા હોય એને ખવડાવવાનું બેસ્ટ ઓપશન છે. #EB Mittu Dave -
મેથીની ભાજી અને ઘઉં બાજરી ના થેપલા (Methi Bhaji Wheat Bajri Thepla Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13178026
ટિપ્પણીઓ (13)