ઘઉં ના લોટ ની ચકરી(ghau na lot ni chakri recipe in Gujarati)

Jigna Sodha @JP__Sodha
#સુપર શેફ વિક2#જુલાઈ
ઘઉં ના લોટ ની ચકરી(ghau na lot ni chakri recipe in Gujarati)
#સુપર શેફ વિક2#જુલાઈ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને ચાળી લઈ એક કપડાં માં બાંધી અને એક લોયા માં પાણી મૂકી ચારણી માં લોટ મૂકી15 મિનિટ સુધી બાફી લો પછી તે લોટ ને હાથમાં લઈને ગઠ્ઠા ને ભાંગી લો અને તેને હવાલા થી ચાળી લો અથવા મિક્સરમાં એક આટો લેવો પડે છે
- 2
લોટ ને ચાળી લઈ તેમાં મીઠું, હળદર, દહીં, મલાઈ,,આદુ મરચાં ની પેસ્ટ,તલ બધી વસ્તુઓ ઉમેરી કઠણ લોટ બાંધો
- 3
10 મિનિટ પછી ઍક સનચા માં તેલ લગાવી લોટ ને મસળી તેમાં ભરી ચકરી પાળી લો તેને મીડીયમ તાપે તળી લો ઠનડી. થાય ત્યારે ડબ્બામાં ભરી લો તો તૈયાર છે આપણી મસ્ત મજાની ચકરી ખાવામાં એકદમ સૉફ્ટ બને છે મોટી ઉંમરના વડીલો પણ ખાઈ શકે છે
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13180807












ટિપ્પણીઓ (4)