મિક્સ લોટના દૂધી ના મુઠીયા(mix lot dudhi muthiya recipe in Gujarati (

Meena Lalit
Meena Lalit @cook_21940379

ફ્રોમ ફ્લોર ચેલેન્જ
#સુપરશેફ ૧ વીક ૨
પોસ્ટ ૨

મિક્સ લોટના દૂધી ના મુઠીયા(mix lot dudhi muthiya recipe in Gujarati (

ફ્રોમ ફ્લોર ચેલેન્જ
#સુપરશેફ ૧ વીક ૨
પોસ્ટ ૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૨ વ્યક્તિ
  1. ઘવનો જાડો લોટ ૧ વાટકી, જુવારનો લોટ 1/2વાટકી, ચણાનો લોટ 1/2વાટકી, બાજરીનો લોટ, 1/2વાટકી, મકાઈનો લોટ અધ્ધી વાટકી,ને ફણસના લોટ ૨ ચમચી
  2. દૂધી ૨૫૦ગ્રામ, આદુ મરચાં લસણની પેસ્ટ ૨ ચમચી, કુકિંગ સોડા 1/2ચમચી, લીંબુ ૧,
  3. ૪ મોટી ચમચીતેલ
  4. ૨ ચમચીખાંડ 1/2ચમચી, નમક સ્વાદ મુજબ, હિંગ ચપટી,હળદર 1/2ચમચી, ધાણાજીરું પાઉડર
  5. વઘાર માટે તલ રાઈ, જીરું મીઠા લીમડાના પાન, ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા લોટ એક વાસણમાં ભેગા કરો

  2. 2

    હવે તેમાં ૨ ચમચી તેલ ને સોડા નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ દૂધીનો છીણીને એમાં બધા મસાલા મિક્સ કરી દો હવે લોટ ને દૂધીનો બરાબર મિક્સ કરી લોટ બાંધી લો

  3. 3

    હવે તેમાંથી મુઠીયા વાળીને ગેસ પર બાફવા માટે મૂકી દો ને ૧૦ થી ૧૫ મિનિટ સુધી બાફવા દો.

  4. 4

    હવે મુઠીયા બફાય ત્યાં સુધીમાં વાઘર માટેના બધા મસાલા તૈયાર કરી લો

  5. 5

    હવે એક કડાઈમાં ૩ મોટી ચમચી તેલ ગરમ કરીને એમાં મુઠીયા વાઘરી લ્યો ને ધીમા ગેસ પર થોડીવાર માટે સતત હલાવતા રેવું એટલે મુઠીયા સરસ ક્રિસ્પી થઈ જાશે. તો મુઠીયા ખાવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meena Lalit
Meena Lalit @cook_21940379
પર

ટિપ્પણીઓ

Similar Recipes