કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલ ભીંડી(stuff bhindi recipe in Gujarati)

Devika Ck Devika @cook_21982935
કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલ ભીંડી(stuff bhindi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ભીંડા ધોઈ કપડાં થી કોરા કરવા ઉભો કાપો મારી કાપી લેવા
- 2
લસણ મરચું નાખી ખાંડી લેવું વાટકી માં લઇ લસણ વાળું મરચું એમાં જ મસાલો કરી લેવો બધો મસાલો થોડું તેલ નાખી
- 3
હવે ભીંડા ભરી લેવા પછી એક પેન માં તેલ મૂકી હિંગ નાખી ભરેલા ભીંડા નાખી સાંતળો થોડી વાર ખુલ્લું જ રાખી ફ્રાય કરવું પછી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચડવા દયો
- 4
રેડી છે ભરેલ ભીંડી કાઠિયાવાડી 😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13180989



ટિપ્પણીઓ