કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language) રેસીપી મુખ્ય ફોટો

મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

#સુપરશેફ2 
#ફલોર્સ/લોટ
#weak2
#માઇઇબુક
#પોસ્ટ15
મીક્સ દાળ મસાલા ઢોકળા ટેસ્ટ માં ખૂબજ સારા લાગે છે અને હેલ્થ માટે પણ સારા પ્રમાણ માં દાળ માંથી પ્રોટીન મલે છે માટે સ્વાદ અને હેલ્થ લાજવાબ રેસિપી છે તમે પણ જરૂર બનાવજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 થી 20 મિનિટ
6 થી 8વ્યક્તિ માટે
  • સામગ્રી:-
  • 300 ગ્રામચોખા
  • 25 ગ્રામતુવેર દાળ
  • 25 ગ્રામચણાની દાળ
  • 25 ગ્રામમગ ની દાળ
  • 25 ગ્રામમસૂર ની દાળ
  • 2 ચમચીઆદું મરચા અને લસણ ની પેસ્ટ
  • ખાટી છાસ, ઢોકળા નું પલાળવા માટે
  • 1 ચમચીપેરી પેરી મસાલો
  • 1 ચમચીસોડા
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • 1 ચમચીહળદર
  • તેલ,જરૂર પ્રમાણે
  • 1 ચમચીલાલ મરચું,
  • જરૂર પ્રમાણે પાણી
  • સ્વાદાનુસાર મીઠુ
  • કોથમીર સ્વાદાનુસાર
  • હીંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    મીક્સ દાળ મસાલા ઢોકળાં બનાવાની રીત

    સૈા પ્રથમ દાળ ચોખા ને ખાટી છાસ મા 3 થી 6 કલાક પલાળી રાખો હવે ઢોકળા ને મિક્સરમાં દરદરુ પીસી લો.

    મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language) રેસીપી સ્ટેપ1ફોટો
    મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language) રેસીપી સ્ટેપ1ફોટો
    મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મીક્સ દાળ મસાલા ઢોકળાં માં આદું મરચા અને લસણ હળદર, અને સ્વાદાનુસાર મીઠુ નાંખી મસાલા મીક્સ કરી લો જરૂર પડે તો વધારે પાણી ઉમેરો.

    મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language) રેસીપી સ્ટેપ2ફોટો
    મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language) રેસીપી સ્ટેપ2ફોટો
    મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક વાસણ માં નાની ચમચી સોડા અથવા ઇનો સોડા અને એક ચમચી તેલ નાખી તે ઢોકળાના ખીરા મા નાખી મિક્સ કરી દો

    મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language) રેસીપી સ્ટેપ3ફોટો
    મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language) રેસીપી સ્ટેપ3ફોટો
    મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઢોકળિયાના વાસણ મા કે રાઈસ કૂકર માં કે પછી કઢાઈ મા વરાળે થાળી મા તેલ લગાવી ઢોકળા ખીરુ પાથરો ઉપર પેરી પેરી મસાલો પાઉડર અને કોથમીર નાખવી હોય તો કોથમીર નાખો.

    મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language) રેસીપી સ્ટેપ4ફોટો
    મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language) રેસીપી સ્ટેપ4ફોટો
    મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે સ્વાદિષ્ટ મીક્સ દાળ મસાલા ઢોકળા લસણ ની ચટણી કે પેરી પેરી મસાલા ચટણી સાથે કે પછી તેલ સાથે સર્વ કરો.

    મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language) રેસીપી સ્ટેપ5ફોટો
    મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language) રેસીપી સ્ટેપ5ફોટો
    મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર July 17, 2020 10:54

ટિપ્પણીઓ (6)

Nayana Pandya
Nayana Pandya @nayana_01
August 24, 2020 04:09
Nice!!
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ Masala ઢોકળા મિક્સ દાલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
  2. સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
  3. ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
  4. વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
  5. કઢી(kadhi recipe in Gujarati)
  1. મીક્ષ લોટ ના થેપલા (mix lot na thepla recipe in Gujarati)
  2. દૂધી નો હલવો(dudhi no halvo recipe in Gujarati)
  3. બેસન પુડલા (besan pudla recipe in Gujarati)
  4. મેથીમસાલા થેપલા (methi masala thepla recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13183301
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close