પાત્રા(patra recipe in Gujarati)

Nayna prajapati (guddu) @cook_25019167
પાત્રા(patra recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અળવીના પાનને ધોઈને કોરા કરી લો કોરા કરી લો, પાંદડાંની વચ્ચે ની દાંડી ચાકુની મદદથી દૂર કરો
- 2
એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ,હળદર ધાણાજીરું,મરચું,લીંબુ,ખાંડ,ગરમ મસાલો,કોથમીર બધું નાખી મિશ્રણ તૈયાર કરો
- 3
પછી પાંદડાની ઉંધી સાઈડ પર લોટ લગાવો તેના ઉપર બીજું પાન મૂકો કેવી રીતે ત્રણ લેર કરો અને પાનના રોલ વાળી દો
- 4
એક ઢોકળીયામાં પાણી ગરમ મૂકી તેમાં રોલ ને બાફવા મુકી દો બફાઈ જાય પછી કટકા કરી લો
- 5
- 6
એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ,હિંગ,તલ,મીઠો લીમડો નાખી પકડાઈ જાય પછી તેમાં ટુકડા ઉમેરી દો કોથમીર ભભરાવી અને સર્વ કરો
- 7
તૈયાર છે પાત્રા
Keywords
Similar Recipes
More Recipes
- સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
- બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
- ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
- મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
- વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13193339














ટિપ્પણીઓ