પાત્રા(patra recipe in Gujarati)

Nayna prajapati (guddu)
Nayna prajapati (guddu) @cook_25019167

# વરસાદના વાતાવરણ માં ગરમ 🔥 પાત્રા ખાવાની ખૂબ જ મજા આવે છે.
#સુપરશેફ2
#માઇઇબુક
#ફલોસૅ/લોટ
#પોસ્ટ 8

પાત્રા(patra recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

# વરસાદના વાતાવરણ માં ગરમ 🔥 પાત્રા ખાવાની ખૂબ જ મજા આવે છે.
#સુપરશેફ2
#માઇઇબુક
#ફલોસૅ/લોટ
#પોસ્ટ 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 250ગ્રામ- અળવી ના પાન
  2. 500 ગ્રામ-બેસન
  3. ચમચી- આદુ મરચા લસણની પેસ્ટ
  4. 2ચમચી- કોથમીર
  5. 2ચમચી- ધાણાજીરૂ
  6. 1/2ચમચી- હળદર
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 2ચમચી- તલ
  9. ચમચી- રાઈ
  10. ૧ ચમચી-ખાંડ
  11. 1લીંબુ
  12. ચમચી- તેલ
  13. 1 ચમચી-ગરમ મસાલો
  14. મીઠો લીમડો
  15. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ અળવીના પાનને ધોઈને કોરા કરી લો કોરા કરી લો, પાંદડાંની વચ્ચે ની દાંડી ચાકુની મદદથી દૂર કરો

  2. 2

    એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ,હળદર ધાણાજીરું,મરચું,લીંબુ,ખાંડ,ગરમ મસાલો,કોથમીર બધું નાખી મિશ્રણ તૈયાર કરો

  3. 3

    પછી પાંદડાની ઉંધી સાઈડ પર લોટ લગાવો તેના ઉપર બીજું પાન મૂકો કેવી રીતે ત્રણ લેર કરો અને પાનના રોલ વાળી દો

  4. 4

    એક ઢોકળીયામાં પાણી ગરમ મૂકી તેમાં રોલ ને બાફવા મુકી દો બફાઈ જાય પછી કટકા કરી લો

  5. 5
  6. 6

    એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ,હિંગ,તલ,મીઠો લીમડો નાખી પકડાઈ જાય પછી તેમાં ટુકડા ઉમેરી દો કોથમીર ભભરાવી અને સર્વ કરો

  7. 7

    તૈયાર છે પાત્રા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayna prajapati (guddu)
Nayna prajapati (guddu) @cook_25019167
પર
રસોઈ બનાવી મારો શોખ છે
વધુ વાંચો

Similar Recipes