ચોકલેટ કપ કેક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ માં વેનિગર ઉમેરી 5 મિનિટ રહેવા માટે મૂકી...અને પછી ઓઇલ ઉમેરી બરાબર હલાવી લો..
- 2
હવે બધા ડ્રાય પાઉડર ને ચારણી થી ચારી લો....જેથી બધા પાઉડર બરાબર મિક્ષ કરી લો...
- 3
હવે ડ્રાય મિક્સર માં લિક્વિડ વાળું મિશ્રણ ઉમેરી કટ એન્ડ ફોલ્ડ મેથેડ થી મિક્સ કરી લેવું...અથવા એક જ ડિરેકશન માં ચમચા થી હલાવું....
- 4
માઇક્રો વેવ ને 10 મિનિટ માટે પ્રિ હિટ કરી....લેવું...હવે મોઉલ્ડ ને ગ્રિર્સ કરી બેટર પોર કરવું....અથવા પેપેર મોઉલ્ડ માં ડાયરેક્ટ ઉમેરી 10-12 મિનિટ માટે બેક કરવું....તો આપડા કપ કેકે રેડી.....180 ડિગ્રી પર 10-12 મિનિટ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13215514













ટિપ્પણીઓ