કોનૅ ચીઝ રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈ અને દસથી પંદર મિનિટ પલળવા દો, ચોખા પલળી જાય એટલે તેને એક કપડામાં કોરા કરો(આમ કરવાથી ભાત એકદમ છૂટો થાશે)
- 2
કુકરમાં તેલ ગરમ થાય એટલે રાઈ જીરુ તમાલપત્ર મરચી હિંગ મીઠો લીમડો નાખી વઘાર કરો
- 3
પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ડુંગળી ટામેટા મકાઈ નાખો
- 4
પછી તેમાં હળદર, મરચું,ધાણાજીરૂ મીઠું,ગરમ મસાલો, મેગી મસાલો નાખી અને મસાલા અને સાંતળો
- 5
પછી તેમાં કોરા કરેલો ભાત ઉમેરી દો અને ત્રણથી ચાર મિનિટ વાતને મસાલામાં ફ્રાય કરો
- 6
ત્રણથી ચાર સીટી વગાડી લો તો તૈયાર છે આપણો ભાત પછી તેને સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરો ઉપરથી ચીઝ ભભરાવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13229524














ટિપ્પણીઓ