રાંધવાની સૂચનાઓ
- 1
એક ઊંડા નોન-સ્ટીક પેનમાં 3 કપ પાણી, જીરુ, લીલા મરચા, ચપટી સોડા, અને સ્વાદ અનુસાર મીઠું નાખી તેને બરાબર મિક્સ કરો.
- 2
હવે ગેસ મોટો રાખી પાણી ને બેથી ત્રણ મિનિટ ઉકળવા દો.
- 3
હવે પાણી ઉકળી જાય એટલે ચોખાનો લોટ ઉમેરી લાકડાના ચમચાથી સરસ રીતે હલાવો ગઠ્ઠા ના પડે તેનું ધ્યાન રાખો.
- 4
લોટ બરાબર મિક્સ થઇ જાય પછી ધીમા ગેસ પર ઢાંકણ ઢાંકી પાંચથી સાત મિનિટ ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
- 5
હવે એક નાના પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણ ઉમેરી ધીમા તાપે સાંતળો. હવે એક મિનિટ જેવું સતડાઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં લાલ મરચું પાઉડર ઉમેરો અને મિક્સ કરી લો.
- 6
હવે ખીચીયા ને ચાર સરખા ભાગમાં વહેંચી દરેકમાં એક મોટી ચમચી લસણ વાળું તેલ ઉમેરો.
- 7
તો તૈયાર છે તમારું લસણિયું ખીચું. વરસાદની સિઝનમાં ગરમ-ગરમ લસણીયા ખીચીયા નો આનંદ માણો.
Similar Recipes
-
-
વેજ ફ્રેન્કી(veg frankie recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજ ફ્રેન્કી. જ્યારે તમને ફ્રેન્કી ખાવાનું મન થાય અને બહાર ના જવું હોય તો મારી આ રીત થી ફ્રેન્કી બનાવીને ખાવાનો આનંદ માણી શકો છો. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#જુલાઈ#માઇઇબુક#સુપરસેફ2 Nayana Pandya -
-
-
-
-
મસાલા ખીચું
#RB10#WEEK10(મસાલા ખીચું બધાને ખૂબ જ ભાવે છે અને એમાં પણ વરસાદ વરસ તો હોય અને ગરમાગરમ ખીચું બનાવીને ખાવાની ખૂબ જ અલગ મજા આવે છે) Rachana Sagala -
-
-
-
-
-
-
-
-
-
-
-
તુવેર નું શાક(tuver shaak recipe in gujarati)
આજે આપણે બનાવીશું સુકી તુવેર નું રસાવાળુ શાક આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ હોય છે. તો ચાલો સુકી તુવેર ના શાક ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
ખીચું
મમ્મી ના હાથથી બનેલું ખીચું બહુ જ ટેસ્ટી લાગે છે, રવિવાર હોય તો મમ્મી ખીચું તો બનાવે જ. ગરમ ગરમ ખીચું અને અથાણાં નું મસાલો સાથે ખાવાની મજા જ અલગ છે. Harsha Israni -
તુવેર અને લીલા ચણા ના ટોઠા (Tuver Green Chana Totha Recipe In Gujarati)
#CB10#WEEK10તુવેર ના ટોઠા નોર્થ ગુજરાત ની ફેમસ ડિશ છે.લીલી તુવેર ના ટોઠા શિયાળામાં બનાવવામાં આવે છે. લીલી તુવેર ના ટોઠા ગામડાના લોકો વધારે બનાવે છે અને શિયાળામાં લોકોને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
-
સફેદ ચોળાનું પંજાબી શાક (White Beans Punjabi Sabji recipe in gujarati)
કઠોળ પ્રોટીનથી ભરપૂર હોય છે. કઠોળ ખાવું બહુ ઓછા ને ભાવે છે પણ થોડું અલગ રીતે બનાવીએ તો ખાવાની મજા આવે છે. અમે તો કઠોળ અઠવાડિયામાં ત્રણ દિવસ ખાયે છે, તો આજે મેં સફેદ ચોળાનું શાક પંજાબી રીત થી બનાવ્યું. હું આજ રીતે બનાવું છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે. Shreya Jaimin Desai -
-
-
ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ (Chickpea Vegetable proteinSalad)
ચીકપી પ્રોટીન સલાડ એટલે અંકુરિત મોટા ચણા અને નાના ચણા નું સલાડ. આ સલાડમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ સલાડ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સલાડ જમવામાં દાળ ભાત અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજ ની ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
આ સુપ મકાઈ અને બીજા વેજિટેબલ્સને ઉમેરીને બનાવવામાં આવે છે જે ચોમાસાની સિઝનમાં પીવાની ખૂબ મજા આવે છે સૂપ ખૂબ જ હેલ્ધી છે Arti Desai -
મૈસુર બોન્ડા (Mysore bonda recipe in Gujarati)
મૈસુર બોન્ડા એ કર્ણાટક અને આંધ્ર પ્રદેશ નો લોકપ્રિય નાસ્તો છે. મૈસુર બોન્ડા મિક્સ વેજીટેબલ ના સ્ટફિન્ગ સાથે અથવા તો પ્લેન પણ બનાવી શકાય. મેંદા અને ચોખાના લોટમાં થોડા મસાલા ઉમેરીને બનાવવામાં આવતા આ વડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ લાઈટ અને સોફ્ટ હોય છે. મૈસુર બોન્ડા ટોમેટો ચટણી, નાળિયેરની ચટણી અથવા તો કોઈ પણ ચટણી સાથે પીરસી શકાય. આ એક ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જતો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે.#સાઉથ#પોસ્ટ9 spicequeen -
-
જુવાર ચોખાનું લસણિયું ખીચું (Jowar Chokha Lasaniyu Khichu Recipe In Gujarati)
#MBR7#Week7Post 4#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13229418
ટિપ્પણીઓ