પુના મિસલ (puna misal recipe in Gujarati)

Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
મારી મોટી બેન પાસે થી શીખી છું...
#દહીં પૂના મીસળ ..પૌષ્ટિક વાનગી
પુના મિસલ (puna misal recipe in Gujarati)
મારી મોટી બેન પાસે થી શીખી છું...
#દહીં પૂના મીસળ ..પૌષ્ટિક વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
મગ અને મઠ ને આગલા દિવસે પાણી માં પલાળી રાખવા.
- 2
બીજે દિવસે પાણી કાઢી તે ને કપડાં માં બાધી 6-7કલાક રાખી લેવા.
- 3
મગ મઠ ને ફણગા આવે એટલે એને વઘારી લેવા.પાણી થોડું રાખો. વઘાર માં હળદર મીઠું લીબુ નાખવું
- 4
પલાળી રાખી પૌવા વઘારી લેવા.
- 5
મીઠી ચટણી,કાપેલી ડુંગળી, દહીં, ચવાણુ, સેવ લેવા.
- 6
એક પલે્ટ માં પહેલાં મગ મઠ મૂકી પૌવા, દહીં, ડુંગળી, ચવાણુ, સેવ,ચટણી મૂકી પરીસો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13231312













ટિપ્પણીઓ (4)