રોટલી સેન્ડવીચ(rotli sandwich recipe in Gujarati)

Bhakti Adhiya @cook_20834269
રોટલી સેન્ડવીચ(rotli sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉ ની રોટલી સૌ પ્રથમ બનાવી લેવી.કાકડી બાફેલ બટેટા, ડૂંગળી,ટામેટા સુધારી લેવા.
- 2
એક રોટલી લઈ તેના પર સોસ કે ચટણી લગાવો. હવે વારાફરતી બટેકા, ટામેટાં, ડુંગળી ને કાકડી ની સ્લાઈસ મુકો. દરેક લેયર કરીને ચાટ મસાલો,મરી પાઉડર છાંટવો. છેલ્લે ચીઝ છીણી ને નાખો.
- 3
નોન સ્ટીક પર સેન્ડવીચ રાખી બન્ને સાઈડ પર બટર લગાવી ઉપર ઢાંકણ ઢાંકી ને શેકી લો.બંને પડ ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકો.
- 4
ગરમ ગરમ સેન્ડવીચ કેચ અપ,લીલી ચટણી સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીઝા સેન્ડવીચ(Pizza Sandwich Recipe In Gujarati)
પિઝા અને સેન્ડવિચ નાનાથી લઈને મોટા સૌને ભાવે. શું તમે સેન્ડવીચ માં જ પીઝા નું નામ સાંભળ્યું છે?સેન્ડવીચ બ્રેડ ની બને અને પીઝા માં પીઝા રોટલા નો ઉપયોગ થાય. પણ આજે આપણે બ્રેડમાંથી પીઝા સેન્ડવીચ શીખીશું. Maisha Ashok Chainani -
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week10સેન્ડવીચ તો તમે લંચ, ડિનર, નાસ્તા માં ગમે ત્યારે ખાઈ શકો છો.હું ઘણા બધા પ્રકાર ની સેન્ડવીચ બનાવું છું પણ ચીઝ ગ્રીલ સેન્ડવીચ મારા ઘર માં બધા ને પ્રિય છે.અને મેં મેંદા ને બદલે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે વેજિટેબલ પણ છે તેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
3 લેયર ક્લબ સેન્ડવીચ (3 layer Club Sandwich Course Recipe In Gujarati)
બોમ્બે સ્ટ્રીટ ફૂડ પેજ માં બોમ્બે સેન્ડવીચ શોપ માં બનતી સેન્ડવીચ ના વિડિયો પરથી આ રેસિપી બનાવેલી છે. Mauli Mankad -
વેજીટેબલ સેન્ડવીચ(vegetable sandwich in gujarati)
આ સેન્ડવીચ નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. jigna mer -
-
બોમ્બે સ્ટાઈલ ચપાટી સેન્ડવીચ (Bombay Style Chapati Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસેન્ડવીચ મારા બાળકોને ખૂબ ભાવે છે.આજે સવારે રોટલી બચી હતી. તો વિચાર આવ્યો કે ચપાટી સેન્ડવીચ બનાવી જોઈએ. લીલી ચટણી અને બટર મારા ઘરમાં હોય છે જ. એટલે સાંજે બચ્ચા પાર્ટીને પૂછ્યું કે સેન્ડવીચ ખાશો પણ બ્રેડ વગરની. એટલે થોડી હાં-ના થઈ. પણ આપણે મમ્મીઓને બચ્ચા પાર્ટીને પટાવતા સરસ આવડે. અને મમ્મી પ્રેમ એટલે પૂછવું જ શું 🥰🥰🥰 .મેં પણ બનાવી દીધી ચપાટી સેન્ડવીચ અને મારા બાળકોએ ખૂબ પ્રેમથી આરોગી પણ લીધી.હેલ્ધી અને ટેસ્ટી વાનગી ચપાટી સેન્ડવીચ. Urmi Desai -
-
સમોસા ચીપ્સ સેન્ડવીચ (Samosa chips sandwich recipe in gujarati)
3 વસ્તુ : સેન્ડવીચ, સમોસા અને ચીપ્સ. આ 3 વસ્તુ આવી છે જે બધા ને ભાવતી હોય. તો જ્યારે આ ત્રણેય વસ્તુ combine કરીને કૈંક બનાવીએ તો અફ કોર્સ બધા ને ભાવે જ. અહીં મેં સમોસા અને ચીપ્સ નો યુઝ કરીને સેન્ડવીચ બનાવી છે. જે બહુ જ tempting અને delicious લાગે છે ટેસ્ટ માં. સમોસા રેડી જ હોય તો બહુ જલ્દી બની જાય છે. મેં અહીં ચીપ્સ માં ટોમેટો flavour ની ચીપ્સ લીધી છે તમે કોઈ પણ flavour ની ચીપ્સ યુઝ કરી શકો છો.#GA4 #Week3#sandwich Nidhi Desai -
વ્હીટ બ્રેડ સેન્ડવીચ (Wheat Bread Sandwich Recipe In Gujarati)
#CF#TC#Cookpadindia#Cookpadgujaratiવ્હીટ બ્રેડ હેલ્ધી સેન્ડવીચ Neelam Patel -
પેરી પેરી સેન્ડવીચ(Peri Peri Sandwich Recipe in Gujarati)
દરેકના ઘરમાં સેન્ડવીચ તો બનતી જ હોય છે પણ દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનતી હોય છે કોઈ બટાકા ની ગરમ સેન્ડવીચ બનાવે છે તો કોઈ ચીઝ વાળી તો કોઈ વેજીટેબલ. મેં આજે પેરી પેરી સેન્ડવીચ બનાવી છે જે તમે લોકો જરૂરથી ટ્રાય કરજો#GA4#week16# peri periMona Acharya
-
ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati)
#NFR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝી વેજ સેન્ડવીચ એક નો ફાયર રેસીપી છે. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી ઓછા સમયમાં બની જાય છે. આ ઉપરાંત સૌથી સ્પેશિયલ વસ્તુ એ છે કે આમાં આપણે ગેસની એટલે કે ફાયર ની બીલકુલ જરૂર પડતી નથી. બ્રેડ, મીક્સ વેજીટેબલ અને ચીઝની મદદથી આ સેન્ડવીચ ખૂબ જ સરસ બની જાય છે. Asmita Rupani -
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#NSDઅહીં મેં સવારના ગરમ નાસ્તામાં સેન્ડવીચ બનાવી છે. Bijal Parekh -
આલુ ચીઝ ટોસ્ટ
#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ ૨બાળકો ને નાસ્તા મા પણ ભાવશે. સેન્ડવીચ ટોસ્ટ કે ગ્રીલ બંને કરી સકો છો. Bhakti Adhiya -
આઈસ્ક્રીમ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#Week3આજે સેન્ડવીચ માં કંઇક નવું ટ્રાય કરી . બધા ને ખુબજ ભાવી. Vrutika Shah -
-
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
આ વાનગી મેં ભૂમિકા પરમાર જી પાસે થી પ્રેરણા લઇ ને બનાવી છે... અને મારાં ફેમિલી માં બઢસ્ય ને ખુબ જ પસંદ આવી... વડી એક ફાયદો એ છે કે અહીં આપણે મેંદા ની બ્રેડ નો ઉપયોગ ટાળ્યો અને છતાંય સ્વાદ એવો જ શરદ મળ્યો.. અને આપણી રોટલી નો પણ સારો ઉપયોગ થઇ ગયો!! 😊અહીં હું એક વ્યક્તિ મુજબ માપ લખી રહી છું.... 👍 Noopur Alok Vaishnav -
રોટલી સેન્ડવિચ (Rotli Sandwich Recipe In Gujarati)
#NDSઆ સેન્ડવિચ આપણે વધેલી રોટલી માંથી બનાવેલી છે disha bhatt -
આલુ વેજ સેન્ડવીચ(Aloo veg Sandwich Recipe in Gujarati)
#NSDઆજે મેં બટેટા અને વેજીસ ના ઉપયોગ થી આ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ સરસ અને ટેસ્ટી બને છે Dipal Parmar -
-
બોમ્બે વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ..... ઓલ ટાઈમ ફેવરિટ કોઈપણ ટાઈમે ખાઈ શકો છો તમે. ફેમિલી ના બધાજ મેમ્બરને almost સારી લાગતી હોય છે.. મેં બનાવી છે વેજીટેબલ સેન્ડવીચ કોલેજમાં ,રેલ્વે સ્ટેશન ,પર ટે્નમા , મળતી હોય છે... અને એ ખાવાની મજા પણ અલગ જ હોય છે ખૂબ ખૂબ જ ઓછા સામનો થી બનતી અને ફટાફટ બનતી વેજીટેબલ સેન્ડવીચ....... Shital Desai -
વેજ ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Cookpadindia#Cookpadgujaratiનેશનલ સેન્ડવીચ ડે ની શુભકામના...સેન્ડવીચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે અને કયારેક લંચ બોક્સમાં આપવું હોય ત્યારે આ સેન્ડવીચ માં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રીલ કરવી નહિ કાચી જ અપાવી ખૂબ ટેસ્ટી લાગે છે. Neelam Patel -
બોમ્બે સ્ટાઇલ ચીઝ સેન્ડવીચ (Bombay Style Cheese Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStory Mauli Mankad -
સેન્ડવીચ કેક (Sandwich Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipeસેન્ડવીચ કેક એક ખુબ જ સુંદર , સ્વાદિષ્ટ ઈનોવેટીવ વાનગી છે.આ કેક ઝટપટ થી બની જાય છે. સેન્ડવીચ કેક એ નોર્મલ કેક અને સેન્ડવીચ કરતા અલગ છે. આજે કંઇક અલગ બનાવવાની ઈચ્છા થઈ તો આ સેન્ડવીચ કેક બનાવ્યું .જે એ એક અલગ જ કેક છે જે તમે ખાધું ના હશે . આ કેક ખાવા માં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.જે લોકો મીઠી કેક નહિ ખાતા હોય તેના માટે આ કેક બેસ્ટ છે . તમે કોઈ પણ પાર્ટી માં આ કેક પણ બનાવી શકો છે.એકવાર જરૂરથી ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
-
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
આપણે ટોસ્ટ સેન્ડવીચ ખાઈએ છીએ..પણ ગ્રીન સેન્ડવીચ ની મજા જુદી જ છે.એમાં વેજીટેબલ ઉપરાંત માખણ અને ચટણીઓ, ટોમેટો સોસ યુઝ થતો હોવાથી ખુબજ ટેસ્ટી અને જોતાજ મોંમાં પાણી આવી જાય એવી બને છે.😋 અને ઝટપટ બનતી વાનગી છે. Varsha Dave -
વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#HRધુલેટીનો તહેવાર એટલે વર્ક પ્લેસમાં રજા એટલે સવારે ઉઠવામાં નિરાંત રાખ્યા પછી ઝટપટ થાય અને થોડું પ્રી-પ્લાન હોય તો રીલેક્સ રહી શકાય. તેથી જ બ્રેક ફાસ્ટ માં ઝટપટ બનતી સેન્ડવીચ બનાવી જે બધાની ફેવરીટ તથા ટેસ્ટી અને યમી.. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13229989
ટિપ્પણીઓ (2)