કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
"ચીઝી મેગી"  (ભૂખ લાગી હોય તો ફટાફટ બની જતો  નાસ્તો છોકરાઓને ખૂબ જ ભાવે તેવો)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
"ચીઝી મેગી"  (ભૂખ લાગી હોય તો ફટાફટ બની જતો  નાસ્તો છોકરાઓને ખૂબ જ ભાવે તેવો) રેસીપી મુખ્ય ફોટો

"ચીઝી મેગી"  (ભૂખ લાગી હોય તો ફટાફટ બની જતો  નાસ્તો છોકરાઓને ખૂબ જ ભાવે તેવો)

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
Mumbai

#માઇઇબુક,# સુપર સેફ ૩,(૨૪)

#માઇઇબુક,# સુપર સેફ ૩,(૨૪)

વધુ વાંચો

"ચીઝી મેગી"  (ભૂખ લાગી હોય તો ફટાફટ બની જતો  નાસ્તો છોકરાઓને ખૂબ જ ભાવે તેવો)

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
Mumbai

#માઇઇબુક,# સુપર સેફ ૩,(૨૪)

#માઇઇબુક,# સુપર સેફ ૩,(૨૪)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ૨ નંગમેગી કયુબ
  • ૧ નંગનાની ડુંગળી
  • ૧ નંગનાનું ટામેટું
  • ૧ ચમચીસેજવાન ચટણી
  • ૨પેકેટ મેગી મસાલો
  • ૧ક્યુબ ચીઝ
  • ૧/૨ ચમચીલાલ મરચાનો પાઉડર
  • ૧ ચમચીકોથમીર
  • ૧ ચમચીફ્રોઝન લીલા વટાણા
  • પાણી
  • સ્વાદ મુજબ મીઠું
  • ૨ ચમચીઅમુલ બટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં 2 ટેબલ ચમચી બટર નાંખીને ગરમ થવા દેવું. બટર ગરમ થઈ જાય ત્યારબાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી એક ટામેટું ઝીણું કાપેલું અને એક ચમચી વટાણા નાખીને બરાબર મિક્સ કરી લેવું.

    "ચીઝી મેગી"  (ભૂખ લાગી હોય તો ફટાફટ બની જતો  નાસ્તો છોકરાઓને ખૂબ જ ભાવે તેવો) રેસીપી સ્ટેપ1ફોટો
    "ચીઝી મેગી"  (ભૂખ લાગી હોય તો ફટાફટ બની જતો  નાસ્તો છોકરાઓને ખૂબ જ ભાવે તેવો) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એમાં એક ચમચી સેજવાન ચટણી નકશો અને બરાબર મિક્સ કરી લઈશું અને હવે એમાં મેગી મસાલો, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું અને જરૂરિયાત મુજબ પાણી નાખીને તેને ઉકળવા દઈશું.

    "ચીઝી મેગી"  (ભૂખ લાગી હોય તો ફટાફટ બની જતો  નાસ્તો છોકરાઓને ખૂબ જ ભાવે તેવો) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એમા મેગી ક્યૂબ્સ અને થોડુ ચીઝ નાખી ને થવા દઈશું ત્યારબાદ મેગી થઈ જાય પછી મેગીને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેવી.

  4. 4

    હવે મેગી ઉપર ચીઝ છીણી લેવું અને ઉપરથી કોથમીર નાખવી.

  5. 5

    હવે આપણી ગરમાગરમ ચીઝી મેગી ખાવા માટે તૈયાર છે.

    "ચીઝી મેગી"  (ભૂખ લાગી હોય તો ફટાફટ બની જતો  નાસ્તો છોકરાઓને ખૂબ જ ભાવે તેવો) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
પર July 22, 2020 10:03
Mumbai

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેગી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દહીં પાપડનું શાક (Papad Sabji recipe in Gujarati (
  2. ગોકુળ-મથુરાના પેંડા (Gokul-Mathura Peda recipe in gujarati)
  3. રગડા પેટીસ (Ragda Petties Recipe in Gujarati)
  4. મગ ચીલા ચાટ (Moong Chilla Chaat recipe in gujarati)
  5. કાચા પપૈયા ના ક્રીસ્પી પકોડા.(kacha papaya pakoda recipe in Gujarati)
  1. ભરેલા મરચાં
  2. ચોળાફળી
  3. મકાઈ મેનિયા
  4. ભાત ના પકોડા (bhat na pakoda Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13232709
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close